fbpx
રાષ્ટ્રીય

ભારતીય રિઝર્વ બેંકે દેશની ચાર બેંકો પર ભારે દંડ ફટકાર્યો

ભારતીય રિઝર્વ બેંકે(ઇીજીદિૃી મ્ટ્ઠહા ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ -ઇમ્ૈં) ગુજરાતની ત્રણ સહીત દેશની ચાર બેંકો પર ભારે દંડ ફટકાર્યો છે. આ બેંકોએ સરકારનાનિયમોની અવગણના કરી છે. ઇમ્ૈં એ એક આદેશમાં કહ્યું કે તપાસ દરમિયાન આ બેંકોએ માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી જેના કારણે તેમના પર ભારે દંડ લગાવવામાં આવી રહ્યો છે. દેશની મધ્યસ્થ બેંકે આ ચાર બેંકોના નામ જાહેર કર્યા છે જે સહકારી બેંકો(ર્ઝ્ર-ર્ॅીટ્ઠિંૈદૃી મ્ટ્ઠહા) છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર જે બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં બારામતી કો-ઓપરેટિવ બેંક(મ્ટ્ઠટ્ઠિદ્બટ્ઠંૈ ર્ઝ્ર્રॅીટ્ઠિંૈદૃી મ્ટ્ઠહા), બેચરાજી નાગરિક સહકારી બેંક(મ્ીષ્ઠરટ્ઠટ્ઠિદ્ઘૈ ઝ્રૈંૈડીહજ ર્ઝ્ર્રॅીટ્ઠિંૈદૃી મ્ટ્ઠહા), વાઘોડિયા અર્બન કો-ઓપરેટિવ બેંક(ઉટ્ઠખ્તર્રઙ્ઘૈટ્ઠ ેંહ્વિટ્ઠહ ર્ઝ્ર્રॅીટ્ઠિંૈદૃી મ્ટ્ઠહા) અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક(ફૈટ્ઠિદ્બખ્તટ્ઠદ્બ સ્ીષ્ઠિટ્ઠહંૈઙ્મી ર્ઝ્ર્રॅીટ્ઠિંૈદૃી મ્ટ્ઠહા)નો સમાવેશ થાય છે.

જેમાં આ બેન્કોને દંડની રકમ વિષે જણાવીએ તો બારામતી કો-ઓપરેટિવ બેંક(મ્ટ્ઠટ્ઠિદ્બટ્ઠંૈ ર્ઝ્ર્રॅીટ્ઠિંૈદૃી મ્ટ્ઠહા)ને ૨ લાખ રૂપિયા, બેચરાજી નાગરિક સહકારી બેંક(મ્ીષ્ઠરટ્ઠટ્ઠિદ્ઘૈ ઝ્રૈંૈડીહજ ર્ઝ્ર્રॅીટ્ઠિંૈદૃી મ્ટ્ઠહા)ને ૨ લાખ રૂપિયા, વાઘોડિયા અર્બન કો-ઓપરેટિવ બેંક(ઉટ્ઠખ્તર્રઙ્ઘૈટ્ઠ ેંહ્વિટ્ઠહ ર્ઝ્ર્રॅીટ્ઠિંૈદૃી મ્ટ્ઠહા)ને ૫ લાખ અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક(ફૈટ્ઠિદ્બખ્તટ્ઠદ્બ સ્ીષ્ઠિટ્ઠહંૈઙ્મી ર્ઝ્ર્રॅીટ્ઠિંૈદૃી મ્ટ્ઠહા)ને ૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(ઇમ્ૈં)એ નિવેદન પણ આપ્યું છે કે, આ તમામ બેંકો પર અલગ-અલગ કારણોસર દંડ લગાવ્યો છે અને તમામ બેંકોને નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. જાે તેઓ નિયમોનું પાલન ન કરે તો દંડ અને નિયંત્રણો લાદવામાં આવી શકે છે.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સાઈબર સુરક્ષાના નિયમોની અવગણના કરતી અન્ય બેંક પર દંડ લગાવ્યો હતો. એપી મહેશ કો-ઓપરેટિવ બેંકને રૂ. ૬૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હેકર્સે આ બેંકોમાં ઘૂસીને ૧૨.૪૮ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. ગ્રાહકો પર શું અસર થશે?.. જે વિષે જણાવીએ તો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર જે બેંકો પર દંડ લાદવામાં આવે છે. તેની ચૂકવણી બેંકોએ જ કરવાની રહેશે. તેમાં ખાતું ખોલાવનારા લોકોએ આ રકમ ચૂકવવાની નથી અને ન તો તેના પર કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે. આ દંડ બેંક દ્વારા જ ભરવાનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/