fbpx
રાષ્ટ્રીય

વિશ્વની TOP-૧૦૦ કંપનીઓની યાદીમાં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું

વિશ્વની પ્રખ્યાત મેગેઝિન ‘્‌ૈંસ્ઈ’ એ વર્ષ ૨૦૨૩ માટે વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ કંપનીઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટોપ-૧૦૦ (ુર્ઙ્મિઙ્ઘ’જ હ્વીજં ૧૦૦ ર્ષ્ઠદ્બॅટ્ઠહૈીજ)માં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું છે. આ કંપનીનું નામ ઈન્ફોસિસ(ૈંદ્ગર્હ્લંજીરૂજી) છે. આ યાદીમાં સ્થાન મેળવનારી ૈં્‌ ર્ઝ્રંસ્ઁછદ્ગરૂ ઈન્ફોસિસ એકમાત્ર ભારતીય કંપની છે. કુલ ૭૫૦ વૈશ્વિક કંપનીઓની યાદીમાં ઈન્ફોસિસ ૬૪મા ક્રમે છે. વર્ષ ૨૦૨૦ના ડેટા અનુસાર, ઈન્ફોસિસ ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની બની ગઈ છે. વિશ્વભરમાં તેના ૩ લાખથી વધુ કર્મચારીઓ છે.

ટાઈમ મેગેઝિન અનુસાર, વિશ્વની ટોચની ચાર કંપનીઓના નામ માઇક્રોસોફ્ટ, એપલ, ગૂગલની માલિકીની કંપની આલ્ફાબેટ અને ફેસબુકની માલિકીની કંપની મેટા છે. ઈન્ફોસિસ ઉપરાંત ૭ વધુ ભારતીય કંપનીઓને ટોચની ૭૫૦ કંપનીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. વેટરન આઈટી કંપની વિપ્રોએ આ યાદીમાં ૧૭૪મું સ્થાન મેળવ્યું છે. જ્યારે આનંદ મહિન્દ્રાનું મહિન્દ્રા ગ્રુપ ૨૧૦માં સ્થાને છે. આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નામ પણ સામેલ છે અને ટાઈમ મેગેઝીન દ્વારા કંપનીને ૨૪૮મું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ૐઝ્રન્ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજને ૨૬૨મું સ્થાન, ૐડ્ઢહ્લઝ્ર બેન્કને ૪૧૮મું સ્થાન, ઉદ્ગજી ગ્લોબલ સર્વિસિસને ૫૯૬મું સ્થાન અને ૈં્‌ઝ્રને આ યાદીમાં ૬૭૨મું સ્થાન મળ્યું છે.

જાણો ઇન્ફોસિસ વિશે ?.. જે વિષે જણાવીએ તો, ઇન્ફોસીસ લિમિટેડ એ ભારતીય બહુરાષ્ટ્રીય માહિતી ટેકનોલોજી કંપની છે જે બિઝનેસ કન્સલ્ટિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ સેવાઓ પૂરી પાડે છે. ઈન્ફોસિસની સ્થાપના ૧૯૮૧માં થઈ હતી. ઇન્ફોસિસનો ઉદ્દેશ્ય માનવ ક્ષમતાને આગળ વધારવાનો અને લોકો, વ્યવસાયો અને સમુદાયો માટે આગામી તકોનું સર્જન કરવાનો છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ઇન્ફોસિસ નેક્સ્ટ જનરેશન ડિજિટલ સેવાઓ અને કન્સલ્ટિંગમાં વૈશ્વિક અગ્રણી છે. વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ કંપનીઓની યાદી જે બહાર પાડવામાં આવે છે તો શ્રેષ્ઠ ૧૦૦ કંપનીઓની યાદી યાદી કયા આધારે બનાવવામાં આવે છે?.. અથવા તો તૈયાર કરવામાં આવે છે?.. તેવો સવાલ તો થયો જ હશે?.. જે વિષે જણાવીએ તો, ટાઈમ મેગેઝિન કર્મચારીઓના સંતોષ અને તેમના પ્રતિસાદના આધારે વિશ્વની ટોચની કંપનીઓની યાદી તૈયાર કરે છે.

આ યાદી તૈયાર કરવા માટે કંપનીઓના ત્રણ વર્ષના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે, આ યાદીમાં ફક્ત તે કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની કમાણી ઓછામાં ઓછી ઇં૧૦૦ મિલિયન રહી છે અને જેણે ૨૦૨૦ અને ૨૦૨૨ વચ્ચે હકારાત્મક વૃદ્ધિ હાંસલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/