fbpx
રાષ્ટ્રીય

બે દિવસના ઘટાડા બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆતસેન્સેક્સ ૬૬૨૧૫ પર જયારે નિફ્ટી ૨.૫૦ અંક ઉપર ૧૯૭૪૪ પર ખુલ્યો

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લાં કારોબારી સત્રમાં ૨૨ સપ્ટેમ્બરે શુક્રવારે ટ્રેડિંગની શરૂઆ ફ્લેટ થઇ છે. બે દિવસના ઘટાડા બાદ આજે નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ ૬૬,૨૧૫.૦૪ (જીીહજીટ -૧૫.૨૦ (૦.૦૨૩%) પરની સ્થિતિ જયારે નિફ્ટી ૧૯,૭૪૪.૮૫ (દ્ગૈકંઅ ૨.૫૦ (૦.૦૧૩%) પર ૧૯૭૪૪ પર ખુલ્યો હતો. ગુરુવારે ભારતીય શેરબજારોમાં ખળભળાટ મચ્યા બાદ અમેરિકન શેરબજારોમાં પણ ઘટાડાનું તોફાન જાેવા મળ્યું હતું. વોલ સ્ટ્રીટનો મુખ્ય સૂચકાંક ડાઉ જાેન્સ ૧.૦૮ ટકા ઘટીને ૩૪૦૭૦ થયો હતો. જીશ્ઁ ૧.૬૪ ટકા ઘટ્યો. નાસ્ડેક ૧.૮૨ ટકા ઘટ્યો હતો. જાે આજે સ્થાનિક શેરબજાર પર તેની સામાન્ય અસર છે તો આ શુક્રવાર બ્લેક ફ્રાઈડે સાબિત થઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/