fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં જન આશીર્વાદ યાત્રાને સંબોધિત દરમિયાન PM મોદીના વિપક્ષ પર પ્રહાર”કોંગ્રેસ ન તો પોતાને બદલવા માંગે છે અને ન તો દેશને બદલવા માંગે છે” : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદી અહીં એક મોટી રાજકીય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે જાે મધ્યપ્રદેશ કોંગ્રેસના હાથમાં જશે તો તે રાજ્યને ફરીથી બીમાર કરી દેશે. કોંગ્રેસને ભવિષ્ય વિશે કોઈ ખ્યાલ નથી. કોંગ્રેસ કાટ લાગેલા લોખંડ જેવું છે જે વરસાદ પડે તો પણ નાશ પામે છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસના લોકો માત્ર નકારાત્મકતા ફેલાવે છે.

નવું ભારત ગમે તે કરે, ગમે તેટલી સિદ્ધિ હાંસલ કરે, કોંગ્રેસને બિલકુલ પસંદ નથી. કોંગ્રેસ ન તો પોતાને બદલવા માંગે છે અને ન તો દેશને બદલવા માંગે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તક મળતા જ આ અહંકારી ગઠબંધનના લોકોએ માતાઓ અને બહેનોને છેતરવાનો પ્લાન તૈયાર કર્યો છે. મહિલા આરક્ષણ બિલ પર પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના ઘમંડી મિત્રો જ છે જેમણે આ કાયદાને રોકવા માટે દરેક ગરિમા તોડી છે. તેમની વિચારસરણી આજે પણ બદલાઈ નથી. આ લોકો ખૂબ જ પરેશાન છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસના લોકો માત્ર નકારાત્મકતા ફેલાવે છે.

નવું ભારત ગમે તે કરે, ગમે તેટલી સિદ્ધિ હાંસલ કરે, કોંગ્રેસને બિલકુલ પસંદ નથી. કોંગ્રેસ ન તો પોતાને બદલવા માંગે છે અને ન તો દેશને બદલવા માંગે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ હજુ પણ એ જ માનસિકતાને અનુસરી રહી છે. ચાંદીની ચમચી સાથે જન્મેલા તેમના નેતાઓને ગરીબોના જીવનથી કોઈ ફરક પડતો નથી. કોંગ્રેસના નેતાઓ માટે ગરીબોનું જીવન એડવેન્ચર ટૂરિઝમ છે. તેમના માટે ઝૂંપડપટ્ટી પિકનિક અને વીડિયો શૂટિંગ માટેનું સ્થળ બની ગયું છે. ગરીબ ખેડૂતનું ખેતર કોંગ્રેસ માટે ફોટો સેશનનું મેદાન બની ગયું છે. ભૂતકાળમાં પણ તેઓએ આવું જ કર્યું હતું. આજે પણ તેઓ એવું જ કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં લાંબા સમય સુધી શાસન કર્યું, પરંતુ કોંગ્રેસે સમૃદ્ધ મધ્યપ્રદેશને બીમાર કરી નાખ્યું. પીએમે કહ્યું કે અહીંના યુવાનોએ કોંગ્રેસ યુગના ખરાબ કાયદો અને વ્યવસ્થા જાેઈ નથી, યુવાનોએ ખરાબ હાલતમાં રસ્તા જાેયા નથી, યુવાનોએ અંધકારમાં જીવવા માટે મજબૂર ગામો અને શહેરો જાેયા નથી. ભાજપે પોતાના કાર્યકાળ દરમિયાન મધ્યપ્રદેશને નવી ઉર્જા સાથે નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આવનારા કેટલાક વર્ષો મધ્યપ્રદેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત, મધ્યપ્રદેશને વિકસિત મધ્યપ્રદેશ બનાવવાનો આ સમય છે. કોંગ્રેસ જેવી વંશવાદી પાર્ટી, હજારો કરોડના કૌભાંડનો ઈતિહાસ રચનાર પક્ષ અને તુષ્ટિકરણ કરનાર પક્ષને તક મળે તો સ્ઁને મોટું નુકસાન થશે. પીએમએ કહ્યું કે કોંગ્રેસ જ્યાં પણ ગઈ ત્યાં તે રાજ્યને બરબાદ કરી દીધું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/