fbpx
રાષ્ટ્રીય

મણિપુરમાં બે યુવકોની હત્યા બાદ સ્થિતિ વણસી, પૂર્વ અને પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં ફરી કર્ફ્‌યુ

મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં ફરી કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં આ પ્રદર્શનોમાં ૬૫ વિરોધીઓ ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે વિવાદ ૬ જુલાઈના રોજ બે યુવકોના ગુમ થવાથી શરૂ થયો હતો અને તેને ૨૮ ઓગસ્ટે સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે.

તે દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ સાથે વાત કરી હતી. અમિત શાહે બિરેન સિંહને યુવાનોની હત્યા માટે જવાબદાર લોકો સામે પગલાં લેવાની ખાતરી આપી હતી. મણિપુરમાં આગામી છ મહિના માટે છહ્લજીઁછ લંબાવવામાં આવી છે. જાેકે, ઘાટીના ૧૯ પોલીસ સ્ટેશનને આ કાયદાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં ફરી કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં આ પ્રદર્શનોમાં ૬૫ વિરોધીઓ ઘાયલ થયા છે. હત્યાની તપાસમાં મદદ કરવા ઝ્રમ્ૈંની એક ટીમ મણિપુર પહોંચી છે.

સીએમ બિરેને કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોન કરીને કહ્યું કે તેઓ આ મામલાની તપાસ માટે સીબીઆઈ ટીમ મોકલી રહ્યા છે. સીએમ બિરેને કહ્યું કે ઈમ્ફાલ પહોંચ્યા બાદ સીબીઆઈએ તેની તપાસ શરૂ કરી દીધી છે. જાે કે આ ટીમ ક્યાં ગઈ તે જણાવવામાં આવ્યું ન હતું. તમને જણાવી દઈએ કે વિવાદ ૬ જુલાઈના રોજ બે યુવકોના ગુમ થવાથી શરૂ થયો હતો અને તેને ૨૮ ઓગસ્ટે સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સોમવારે ગુમ થયેલા વિદ્યાર્થીઓના મૃતદેહોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિદ્યાર્થીઓએ હિંસક વિરોધ શરૂ કર્યો હતો. દેખાવકારોને થયેલી ઈજાઓ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે જાે સુરક્ષા દળોએ ગોળીઓ કે કોઈ ઘાતક હથિયારનો ઉપયોગ કર્યો હોય તો સરકાર તેને સહન કરશે નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/