fbpx
રાષ્ટ્રીય

કેરળના એર્નાકુલમનાGPS ખોટી દિશા દેખાડવાના કારણે અકસ્માતય્ઁજીએ બતાવ્યો ગાડી સાથે ૫ લોકો પડ્યા નદીમાં, ૨ ડોક્ટરના મોત

ય્ઁજી સિસ્ટમે ખોટી દિશા દેખાડવાના કારણે અકસ્માત સર્જાતા ૨ લોકોના મોત થયા. આ ઘટના કેરળના એર્નાકુલમ જિલ્લાના ગોથુરુથ વિસ્તારમાં બની હતી. ઘટના સમયે રાતના ૧૨.૩૦ વાગ્યા હતા. ડૉ. અદ્વૈત ૨૯ વર્ષના થઈ ગયા હતા. તે પોતાનો જન્મદિવસ ઉજવવા માંગતા હતો. તેથી તેમના ચાર મિત્રો સાથે બર્થડે શોપિંગ માટે કોચીથી કોડુંગલુર ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. કોડુંગલ્લુર ક્રાફ્ટ હોસ્પિટલના વરિષ્ઠ મેનેજર અશોક રવિએ પોલીસને જણાવ્યું કે ડૉ. ગાજિક થાબાસીર બચી ગયેલા લોકોમાંના એક હતા. તેમણે કહ્યું કે ય્ઁજી ખોટી દિશા દેખાડવાના કારણે અકસ્માત થયો હતો.

તેણે કહ્યું, ‘હા, અમે ય્ઁજીનો ઉપયોગ કરતા હતા. જાે કે, હું ડ્રાઇવિંગ કરતો ન હોવાથી, હું પુષ્ટિ કરી શકતો નથી કે તે એપ્લિકેશનમાં તકનીકી ખામી હતી કે માનવ ભૂલ હતી.’ ડૉ. ગાજિકે કહ્યું કે તે દિવસે ડૉ. અદ્વૈતનો જન્મદિવસ હતો, અને ડૉક્ટર અમારી હૉસ્પિટલમાં એક પુરુષ નર્સ સાથે ઉજવણી કરવા કોચી ગયા હતા. ડો. અજમલની મંગેતર પણ ઉજવણીમાં ભાગ લીધો હતો..

ચોમાસા દરમિયાન, ય્ઁજી એલ્ગોરિધમ્સ ડ્રાઇવરોને ઓછા ટ્રાફિકવાળા રસ્તાઓ પર માર્ગદર્શન આપે છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે ઓછા વ્યસ્ત રસ્તાઓ સલામત હોય તે જરૂરી નથી. ઉપરાંત, નકશા પર મુસાફરીનો મોડ પસંદ કરવાનું હંમેશા યાદ રાખવું જાેઈએ. એક નિષ્ણાતે કહ્યું કે ફોર વ્હીલર જે રીતે બાઇક ચાલે છે તે રીતે આગળ વધી શકતી નથી. ડૉ. અજમલ ત્રિશૂર જિલ્લાના વતની હતા અને ડૉ. અદ્વૈત કોલ્લમના હતા. તેઓ ક્રાફ્ટ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગમાં કામ કરતા ડૉ. થાબસીર ઉપરાંત જે લોકો બચી ગયા તેમાં જીસ્માન અને તમન્નાનો સમાવેશ થાય છે. જીસ્માન હોસ્પિટલમાં નર્સ છે અને તમન્ના પલક્કડમાં સ્મ્મ્જી સ્ટુડન્ટ છે. ત્રણેયને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉ.અદ્વૈથના મૃતદેહને કલામાસેરી મેડિકલ કૉલેજમાં લઈ જવામાં આવ્યો હતો અને ડૉ. અજમલના શબને પોસ્ટમોર્ટમ માટે થ્રિસુર મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/