fbpx
રાષ્ટ્રીય

સાંસદ સંજય સિંહની ઈડી દ્વારા લિકર પોલિસી કેસમાં ધરપકડ

મનિષ સિસોદીયા બાદ આમ આદમી પાર્ટીના વધુ એક નેતાની લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઈડી દ્વારા આજે ધરપકડ કરવામાં આવી છે. છછઁએ સંજય સિંહ સામેની કાર્યવાહીને રાજકીય ગણાવી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ ઈડ્ઢ, ઝ્રમ્ૈં, આવકવેરા વિભાગ અને પોલીસ જેવી તમામ એજન્સીઓ સક્રિય થશે.

ગઈકાલે પત્રકારોના ઘર પર અને આજે સંજય સિંહના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આવા ઘણા દરોડા પાડવામાં આવશે, પરંતુ ડરવાની કોઈ વાત નથી. તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)ની ટીમ બુધવારે (૪ ઓક્ટોબર) સવારે આમ આદમી પાર્ટી (છછઁ) સાંસદ સંજય સિંહના ઘરે પહોંચી હતી. ઈડ્ઢની ટીમ દ્વારા તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. છછઁ સાંસદે ખુદ પત્રકારોને આ અંગે માહિતી આપી હતી. આ અગાઉ આ વર્ષના મે મહિનામાં પણ ઈડ્ઢએ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા.

તે સમયે તેના સહયોગીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સંજય સિંહ સતત ઈડ્ઢ અને ઝ્રમ્ૈંને ઘેરી રહ્યા હતા. તેઓ કહેતા રહ્યા છે કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ન્યૂઝ એજન્સી છદ્ગૈંએ કહ્યું છે કે, દિલ્હીમાં છછઁ સાંસદના ઘરે ચાલી રહેલા દરોડા દિલ્હી લિકર પોલિસી કેસમાં ચલાવવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલમાં દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં છે. આમ આદમી પાર્ટી પહેલા જ કહી ચૂકી છે કે તેઓએ કોઈ કૌભાંડ કર્યું નથી. પાર્ટી કહેતી રહી છે કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડની ચાલી રહેલી તપાસમાં છછઁ નેતાઓને ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

તેમનું કહેવું છે કે હજુ સુધી તપાસ એજન્સીને કોઈ પ્રકારના પુરાવા મળ્યા નથી. તમે મનીષ સિસોદિયા સામે પુરાવાના અભાવની વાત કરી ચૂક્યા છો. ઈડ્ઢની ટીમે છછઁ સાંસદ સંજય સિંહના ઘર પર એવા સમયે દરોડા પાડ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટ બુધવારે જ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીન પર સુનાવણી કરવાની છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ઝ્રમ્ૈં અને ઈડ્ઢને નોટિસ પાઠવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/