fbpx
રાષ્ટ્રીય

ઘરમાં પીડિતોને બંધક બનાવી એકની હત્યા કરી ફરાર મહિલાની પોલીસે ધરપકડ કરી

પોલીસે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે ડલ્લાસના એક ઘરમાં પીડિતોને બંધક બનાવી અને એકની હત્યા કર્યા પછી એક ૨૮ વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે. કાયલા ગ્રિફિનને બુધવારે બ્લૂમફિલ્ડ, ન્યૂ મેક્સિકોમાંથી શોધવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણીને હાલમાં રાજ્યમાં રાખવામાં આવી છે અને તેના પર ૩૦ વર્ષીય ડેલિયન વિલિયમ્સની હત્યાનો આરોપ છે, પોલીસને મૃતકની લાશ મળી હતી, બાદમાં તપાસ કરતા હત્યા માલુમ થઇ અને એક મહિલા પર ખુનનો આરોપ લાગવામાં આવ્યો છે..

૩૦ સપ્ટેમ્બરે સવારે ૧૧ વાગ્યાની આસપાસ રેડ બર્ડના ઘરે શું બન્યું હતું તે પોલીસે શોધી કાઢ્યું હતું. જ્યારે અધિકારીઓ પહોંચ્યા, ત્યારે તેઓને બંધક બનાવેલી હાલતમાં ગોળી વાગેલી હાલતમાં એક મહિલા મળી હતી. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે જઈને, પોલીસને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત વ્યક્તિ મળી આવ્યો હતો, જેને બાંધી રાખવામાં આવ્યો હતો અને મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. અધિકારીઓએ અન્ય પીડિતને શોધી કાઢ્યો-જેની વિલિયમ્સ તરીકે ઓળખ થઇ હતી, હત્યાનું કારણ હજુ જાણવા મળ્યુ નથી, પોલીસ તપાસ ચાલું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/