fbpx
રાષ્ટ્રીય

લાલ નિશાન સાથે બજાર બંધ થયું, નિફ્ટી ૧૯૮૦૦ની નીચે બંધ

૨ દિવસના ઉછાળા બાદ આજે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જાેવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ થયા છે. આજે પીએસઈ, મેટલ, ઓટો, એનર્જી શેરોમાં ખરીદારી રહી હતી જ્યારે આઈટી, રિયલ્ટી શેરોમાં દબાણ જાેવા મળ્યું હતું. જ્યારે બેન્ક, એફએમસીજી, ફાર્મા સૂચકાંકો મામૂલી વધારા સાથે બંધ થયા છે. મ્ઁઝ્રન્, કોલ ઈન્ડિયા, મારુતિ સુઝુકી, દ્ગ્‌ઁઝ્ર અને પાવર ગ્રીડ કોર્પોરેશન નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા.

જ્યારે ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, ્‌ઝ્રજી, ન્‌ૈંસ્ૈહઙ્ઘંિીી અને ૈંહર્કજઅજ નિફ્ટીમાં ટોપ લુઝર હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૬૪.૬૬ પોઈન્ટ અથવા ૦.૧૦ ટકાના ઘટાડા સાથે ૬૬,૪૦૮.૩૯ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૭.૩૫ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકાના ઘટાડા સાથે ૧૯૭૯૪.૦૦ ના સ્તર પર બંધ થયો હતો.. આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેરના શેરમાં ઉછાળો જાેવા મળ્યો હતો. જ્યારે ૈં્‌ અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં ઘટાડો જાેવા મળ્યો છે.

આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જાેવા મળ્યો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૬ વધ્યા અને ૧૪ ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦ શૅર્સમાંથી ૩૦ શૅર તેજી સાથે અને ૨૦ ઘટાડા સાથે બંધ થયા હતા.શેરબજાર ઘટાડા સાથે બંધ થવા છતાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. આજના વેપારમાં, મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩૨૨.૦૮ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે અગાઉના સત્રમાં રૂ. ૩૨૧.૬૧ લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૪૭,૦૦૦ કરોડનો વધારો થયો છે.. વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટ થઈ છે.

તેણે રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આ એક વાયર કંપની છે, જેણે ગુરુવારે મ્જીઈ પર ૫૫.૫૬ ટકાના પ્રીમિયમ સાથે શાનદાર એન્ટ્રી કરી હતી. રોકાણકારોના રોકાણમાં એક જ દિવસમાં લગભગ ૫૬ ટકાનો વધારો થયો છે. મ્જીઈ પર રૂ. ૫૪ની પ્રાઇસ બેન્ડ સામે પ્લાઝા વાયર્સના ૈંર્ઁંએ ૮૪ ના ભાવે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સ્ટોક દ્ગજીઈ પર ૪૦.૭૪ ટકાના પ્રીમિયમ પર રૂ. ૭૪ પર લિસ્ટ થયો છે. આ ૈંર્ઁં પણ સબસ્ક્રાઇબ રેકોર્ડ હતો. ૨૯ સપ્ટેમ્બરે ખુલેલ આ ૈંર્ઁં ૫ ઓક્ટોબર સુધી ૧૬૧ વખત સબસ્ક્રાઇબ થયો હતો. પ્લાઝા વાયર્સને છૂટક રોકાણકારો દ્વારા ૩૭૪.૮૧ વખત સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું, જ્યારે સંસ્થાકીય રોકાણકારોએ ૪૨.૮૪ વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું અને ૩૮૮.૦૯ વખત સૌથી વધુ બિડ લગાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/