fbpx
રાષ્ટ્રીય

MP-છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે લિસ્ટ જાહેર કર્યું

આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે આજે સ્ઁ, છત્તીસગઢ અને તેલંગાણા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે સ્ઁમાં ૧૪૪ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જાણો છત્તીસગઢ અને તેલંગાણામાં કેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે સ્ઁમાં ૧૪૪, છત્તીસગઢમાં ૩૦ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ૫૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

કોંગ્રેસે પહેલેથી જ માહિતી આપી હતી કે પાર્ટી નવરાત્રીના પહેલા દિવસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.. મધ્યપ્રદેશમાં લિસ્ટ શેર કરતી વખતે સ્ઁ કોંગ્રેસ ઠ પર લખ્યું કે, દરેકને જાેરદાર જીતની પહેલાથી શુભકામનાઓ. બઢાઈએ હાથ, ફિર કમલનાથ. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ૨૩૦ બેઠકો છે. કોંગ્રેસે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ એ રેવન્ત રેડ્ડીને કોડંગલ વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. કયા રાજ્યમાં ક્યારે યોજાશે ચૂંટણી?.. જે જણાવીએ, તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશની તમામ ૨૩૦ વિધાનસભા સીટો પર ૧૭ નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે. તે જ સમયે, છત્તીસગઢની ૯૦ બેઠકો માટે ૭ અને ૧૭ નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે. જ્યારે તેલંગાણાની તમામ ૧૧૯ બેઠકો માટે ૩૦ નવેમ્બરે મતદાન થશે. તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો એક જ દિવસે ૩ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/