fbpx
રાષ્ટ્રીય

૨૩ વર્ષનો વ્યક્તિ ૧૦ કલાક સુધી ઘરેણાં રાખવા માટેની તિજાેરીમાં બંધ રહ્યો

ન્યુયોર્ક મીડિયાના એક અહેવાલ અનુસાર ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે યુવાન રાત્રે વર્લ્ડ ડાયમંડ ટાવરના બેઝમેન્ટ તિજાેરીની અંદર તેના લોક બોક્સમાં ગયો હતો, જ્યારે અચાનક તિજાેરીનો દરવાજાે બંધ થઈ ગયો. આ તિજાેરી એક રૂમ જેટલી હતી, જેમાં વ્યક્તિ કેટલાય કલાકો સુધી ફસાયેલો રહ્યો. બચાવકર્મીઓને તેને બહાર કાઢવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ ગયા હતા..

ન્યુયોર્કની ૫૮૦ ફિફ્થ એવન્યુ ખાતે આવેલી ઇમારત વર્લ્ડ ડાયમંડ ટાવર તરીકે ઓળખાય છે, આ વિસ્તારમાં જ્વેલરીની ઘણી દુકાનો છે અને જ્વેલરીનો વેપાર મોટા પાયે થાય છે. તેમણે અહેવાલ આપ્યો કે તેમની ટીમે તિજાેરીની ૩૦-ઇંચ (૭૬ સે.મી.) સ્ટીલની કોંક્રિટની દિવાલોને તોડવા માટે સક્ષમ સાધનોના ઘણા ટુકડાઓનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે હજુ પણ અસફળ રહ્યા હતા.. જ્યારે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે બચાવકર્મીઓએ ગેટ ખોલવ સમયની રાહ જાેવાનું નક્કી કર્યું કારણ કે તિજાેરીની અંદર ઓક્સિજન સમાપ્ત થવાનો કોઈ ભય નહોતો. આ વાતની પુષ્ટિ સેફમાં લાગેલા કેમેરા અને ફોન દ્વારા કરવામાં આવી હતી. આ પછી સવારે ૬ઃ૧૫ વાગ્યે નિર્ધારિત સમયે તાળું ખુલતાં આખરે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ઘરે મોકલતા પહેલા સ્થળ પર વ્યક્તિના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/