fbpx
રાષ્ટ્રીય

UNSCમાં ભારતે વિશ્વને ચીનની દેવાની જળમાં ન ફસાવાની સુચના આપીUNSCમાં ભારતના નિશાન પર ચીન આવ્યું, આંતરરાષ્ટ્રીય સમુદાયને સતર્ક રહેવા આપી સૂચના

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ેંદ્ગજીઝ્ર)ની બેઠકમાં ભારતે મંગળવારે ચીન પર નિશાન સાધ્યું હતું. અહીં ભારતે ચીન પર પ્રહાર કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે પારદર્શક અને સમાન ધિરાણ પર કામ કરવું જાેઈએ. વ્યક્તિએ અસ્થિર ધિરાણના જાેખમોથી પણ સાવચેત રહેવું જાેઈએ, જે દેવાની જાળના દુષ્ટ ચક્ર તરફ દોરી જાય છે. યુએનમાં ભારતના સ્થાયી દૂત આર મધુસૂદન સોમવારે યુએન સુરક્ષા પરિષદમાં ‘મેઇન્ટેનિંગ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટી, પ્રમોટિંગ સસ્ટેનેબલ પીસ થ્રુ કોમન ડેવલપમેન્ટ વિષય પર ખુલ્લી ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા..

અહીં તેમણે કહ્યું કે જાે સંસાધનોની અછત ચાલુ રહેશે તો વિકાસ તો દૂરનું સ્વપ્ન છે. તેથી, ભારતે ય્૨૦ના વર્તમાન પ્રમુખ સહિત વિવિધ મંચો પર આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના સુધારા તરફ કામ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ૧૫ સભ્યોની સમિતિની આ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મધુસુદને જણાવ્યું હતું કે મીટિંગના કોન્સેપ્ટ લેટર દર્શાવે છે કે, આપણે પારદર્શક અને સમાન ધિરાણ પર કામ કરવું જાેઈએ અને બિનટકાઉ ધિરાણના જાેખમોથી સાવચેત રહેવું જાેઈએ જે દેવાની જાળ તરફ દોરી જાય છે.. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટેના વ્યાપક અભિગમમાં યુએન સિસ્ટમના ત્રણ સ્તંભો, શાંતિ-સુરક્ષા, વિકાસ અને માનવાધિકારની પરસ્પર ર્નિભરતાનો સમાવેશ થવો જાેઈએ. મધુસૂદને કહ્યું કે સુરક્ષા ખરેખર બહુ-પરિમાણીય છે, પરંતુ યુએનની અન્ય સંસ્થાઓ દ્વારા ફરજિયાત પાસાઓ સહિત દરેક પાસાઓમાં સુરક્ષા પરિષદની સંડોવણી યોગ્ય ન હોઈ શકે. મહત્વનું છે કે આ પહેલા પણ ભારત અનેકવાર ેંદ્ગજીઝ્રમાં ચીન અને પાકિસ્તાનને અરીસો દેખાડી ચુક્યો છે,

જ્યારે ભારતની વિરૂદ્ધ આ બન્ને દેશો કાશ્મીરના મુદ્દે એકસાથે જાેવા મળે છે, ત્યારે હવે ભારત પણ પોતાના દુશ્મનોને એક એક કરીને ખત્મ કરી રહ્યું છે.. ચીનની પહેલાથી જ નીતિ રહી છે કે નાના દેશોને લોન આપી તેમના વિસ્તારોમાં પોતાના અધિકારો સ્થાપવા લાગે છે, તેમાં પાકિસ્તાનનો સમાવેશ થાય, પાકિસ્તાન સહિત અનેક આફ્રિકન દેશો સહિત શ્રીલંકાને પણ પાકિસ્તાને લોન આપીને પોતાની લોન ચુકવવવા દબાણ કરે છે, અને જ્યારે કોઈ દેશ લોન ચુકવવા સમયની માંગણી કરે ત્યારે તે દેશના અનેક વિસ્તારમાં પોતાના બેસ બનાવવા લાગે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/