fbpx
રાષ્ટ્રીય

બેંગલુરુમાં નરેન્દ્ર મોદીએ તેજસ ફાઈટર જેટમાં ભરી ઉડાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ખાસ અંદાજમાં તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. તેમણે કર્ણાટકના બેંગલુરુ એરબેઝથી તેજસમાં ઉડાન ભરી હતી. વડાપ્રધાને ‘મેક ઈન ઈન્ડિયા’ પર ઘણો ભાર મૂક્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ મલ્ટી-રોલ ફાઈટર જેટને મંજૂરી આપી છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મ ર્નિભરતા માટે અનેક પહેલ શરૂ કરી છે.. મેક ઈન ઈન્ડિયા ઈનિશિએટીવે ભારતની આ પહેલને વધારે ભાર આપ્યો છે. ભારત તેની સંરક્ષણ જરૂરિયાતોનો મોટો હિસ્સો વિદેશથી આયાત કરે છે. હવે અન્ય દેશો પર ભારતની ર્નિભરતા ઘટે તે માટે સ્થાનિક સ્તરે હથિયારો બનાવવામાં આવી રહ્યા છે. આર્ત્મનિભર ભારત પહેલના પોઝિટિવ રિઝલ્ટ જાેવા મળ્યા છે, જેના કારણે વિદેશી સંરક્ષણ ખરીદી પરની ર્નિભરતા ઓછી થઈ છે..અન્ય દેશો પાસેથી સંરક્ષણ ખરીદી ખર્ચનો હિસ્સો ૨૦૧૮-૧૯માં ૪૬ ટકાથી ઘટીને ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૩૬.૭ ટકા થયો છે. ભારતીય કંપનીઓએ નેવી માટે ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી અને દરિયાઈ કામગીરી માટે હેલિકોપ્ટર બનાવ્યા છે. આ ઉપરાંત વાયુસેનાએ સુખોઈ જીેં-૩૦ સ્દ્ભૈં જેટ માટે લાંબા અંતરના સ્ટેન્ડ-ઓફ હથિયારને પણ મંજૂરી આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/