fbpx
રાષ્ટ્રીય

CMભૂપેન્દ્ર પટેલનું જાપાનમાં શાનદાર સ્વાગત થયું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે રવિવારે એટલે કે ૨૬ નવેમ્બર ૨૦૨૩ના રોજ વહેલી સવારે જાપાન પહોંચ્યા છે. મુખ્યમંત્રીનું જાપાનમાં રહેલા ભારતીય રાજદૂત શ્રી સીબી જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કરી જાપાનમાં આવકાર્યા હતા. ભૂપેન્દ્ર પટેલ આ હાઈ લેવલ ડેલીગેશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પ્રમોશન માટે જાપાન પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન ખાતે વિવિધ અગ્રણી ઉદ્યોગકારો તથા જુદા-જુદા પ્રાંતના ગવર્નર્સ સાથે વન ટૂ વન બેઠકો અને રોડ શો યોજાવાનો છે. ઝ્રસ્ જાપાન ગયા છે તેના આ પ્રવાસથી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત અને જાપાન વચ્ચે ઔધોગિક સંબધો મજબૂત થવાના છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/