fbpx
રાષ્ટ્રીય

મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ ૪૪ બિલિયન ડોલર પાર કર્યા : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે

દેશના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ૈં્‌) મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે બેંગલુરુ નજીક હોસુરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા ૯૯.૨ ટકા મોબાઈલ ફોન આપણા દેશમાં જ બને છે. દેશના મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ ઇં૪૪ બિલિયનનો આંકડો પાર કરી ગયો છે હોવાની કેન્દ્રીય મંત્રીએ વાત કરી હતી. આ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની સફળતા છે. સેમિકન્ડક્ટર પ્રોગ્રામમાં પણ ઘણી પ્રગતિ થઈ છે, ખૂબ જ ટૂંક ભારત આ ક્ષેત્રમાં આગળ વધશે..

પત્રકાર પરિષદમાં તેમણે ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી નેતાઓ પર પણ જાેરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કટાક્ષ કર્યો કે કેટલાક વિપક્ષી નેતાઓ હજુ પણ એ ભ્રમમાં છે કે દેશમાં ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન આજે પણ આયાત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સત્ય એ છે ભારતમાં ઉપયોગમાં લેવાતા ૯૯.૨ ટકા મોબાઈલ મોબાઈલ ફોન દેશમાં જ બને છે.. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશના મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ ઇં૪૪ બિલિયન ડોલર પાર કરી ગયુ છે.

આ ઉપરાંત વેલ્યુ ચેઈન પણ વધી રહી છે. ભારતે ૨૦૨૫-૨૬ સુધીમાં ઇં૩૦૦ બિલિયનના મૂલ્યના ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના ઉત્પાદનનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. અત્યારે દેશમાં અનેક મેન્યુફેક્ચરિંગ યુનિટ્‌સ ચાલી રહ્યા છે. સાધનસામગ્રીના ઉત્પાદકોને પ્રોત્સાહિન આપવા માટે, પ્રોડક્શન લિંક્ડ એલાઉન્સ (ઁન્ૈં) યોજનાઓ દ્વારા ઉદાર પ્રોત્સાહનો આપવામાં આવે છે. ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશની ઉત્પાદન ક્ષમતા ચીનને પાછળ છોડી રહી છે.. ગયા વર્ષે, છॅॅઙ્મીએ ભારતમાં તેના ફ્લેગશિપ ૈઁર્રહી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. ક્યુપરટિનો ટેક જાયન્ટ આગામી ૪-૫ વર્ષમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધારીને ઇં૪૦ બિલિયન કરવાની યોજના ધરાવે છે. મંત્રીએ કહ્યું કે કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં રૂ. ૭ અબજના ઉત્પાદનનો આંકડો પાર કર્યો છે..

છેલ્લા ૯.૫ વર્ષોમાં, અમે એવા સ્તરે પહોંચી ગયા છીએ જ્યાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસ વધી રહી છે. અમારા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં પણ સારી પ્રગતિ થઈ છે. મંત્રીએ કહ્યું કે ચિપ મેન્યુફેક્ચરિંગ યુનિટનું બાંધકામ સારી રીતે ચાલી રહ્યું છે. તાજેતરમાં, ગૂગલે ભારતમાં તેના ઁૈટીઙ્મ સ્માર્ટફોનનું ઉત્પાદન કરવાની યોજના જાહેર કરી છે. તેમણે કહ્યું કે આનાથી વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દેશની મહત્વાકાંક્ષાઓને મોટો વેગ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/