fbpx
રાષ્ટ્રીય

જેએમએમ પાર્ટીના સાંસદ મહુઆ માજીનું મોટું નિવેદન સામે આવ્યુંસાંસદ મહુઆ માજીએ ત્રણ રાજ્યોમાં ભાજપની જીત પર સવાલ ઉઠાવ્યા

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ના પરિણામો આવી ગયા છે. એક તરફ ભાજપને ત્રણ રાજ્યોમાં બહુમતી મળી છે, તો બીજી તરફ માત્ર એક રાજ્યમાં કોંગ્રેસ જીતી શકી છે. આ વિધાનસભા ચૂંટણીઓને લોકસભા ચૂંટણી ૨૦૨૪ની સેમીફાઇનલ તરીકે ગણવામાં આવી રહી છે. હવે ભાજપને જંગી બહુમતી મળતા જ વિપક્ષી પાર્ટીઓ માટે આ વાત સ્વીકારવી મુશ્કેલ બની ગઈ છે..

આ દરમિયાન ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે જેએમએમ પાર્ટીના સાંસદ મહુઆ માજીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે એક પ્રશ્નના જવાબમાં મહુઆ માજીએ કહ્યું હતું કે ‘હું ઈન્ડિયા એલાયન્સ તરફથી છું. જ્યાં પણ ભાજપની સરકાર ન હતી અને તે રાજ્યોમાં જે રીતે ભાજપે નેતાઓની પાછળ જવા માટે ઈડ્ઢ અને ઝ્રમ્ૈં તૈનાત કરી છે. જનતાના માનસ પર તેની અસર પડી છે. ભાજપનું આ કાવતરું સફળ રહ્યું કારણ કે જાે આવું ન થયું હોત તો પરિણામો અલગ હોત. ભાજપ હંમેશા ચૂંટણી પહેલા આવી રણનીતિ અપનાવે છે, તેથી જ જ્યાં ભાજપની સરકાર છે

ત્યાં ઈડ્ઢ કે ઝ્રમ્ૈં નથી જતી.. અન્ય એક પ્રશ્નના જવાબમાં મહુઆ માજીએ કહ્યું કે અમે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે અમારી રણનીતિ પર કામ કરીશું. એવું નથી કે એક વાર પાર્ટી જીતી જાય તો હંમેશા જીતશે. કોંગ્રેસ થોડા વર્ષો પહેલા પણ આવી જ રીતે હારી હતી પરંતુ ૨૦૦૪માં કોંગ્રેસે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને ફરી સત્તામાં આવી.બાકી જનતા બધું જાેઈ રહી છે. ૨૦૨૪માં સંજાેગો ચોક્કસપણે બદલાશે. બીજેપીની જીત બાદ બસપા સુપ્રીમો માયાવતીએ પણ પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં એકતરફી પરિણામોથી દરેકને શંકા અને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. આવા વિચિત્ર પરિણામો ગળી જવું મુશ્કેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/