fbpx
રાષ્ટ્રીય

કર્ણાટક હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી દરમિયાન અશ્લીલ વીડિયો ચાલ્યો

ઘણી વખત આપડે સાંભળ્યું છે રેલવે સ્ટેશન પર કે ક્યાંક અશ્લીલ વીડિયો ચાલુ થઈ જાય. ત્યારે આવી જ એક ઘટના ફરી સામે આવી છે એક અઠવાડિયા પહેલા જ કર્ણાટક હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી ચાલી રહી હતી અને તે દરમિયાન અશ્લીલ વીડિયો ચાલુ થઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. જાેકે રાજ્યમાં ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. હાઈકોર્ટ બાદ બીજી કોર્ટની કાર્યવાહી ઓનલાઈન ચાલી રહી હતી

અને આ દરમિયાન અશ્લીલ વીડિયો ચાલુ થઈ ગયો. ત્યારે આ વીડિયો કેવી રીતે ચાલુ સુનાવણીમાં ચાલ્યો તે પાછળ હેકર્સનો હાથ હોવાનું જણાવાયું છે. આ ઘટનાથી જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોર્ટની ઓનલાઈન કાર્યવાહી ઉતાવળે બંધ કરવી પડી હતી. આ મામલે દ્ભજીછ્‌ અધિકારીએ બેંગલુરુના સેન્ટ્રલ સેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોગ ઈન કરીને વાંધાજનક વીડિયો બતાવનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.. આ ઘટના બાદ સત્તાવાળાઓએ ઓનલાઈન સુનાવણી રદ કરી હતી.

આ અંગે આઈટી એક્ટની કલમ ૬૭, ૬૭છ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અશ્લીલ વિડીયો બતાવી રહેલા તોફાની તત્વોની તપાસ કરી રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટમાં અશ્લીલ વીડિયો ચલાવવામાં આવતા હોવાથી લાઈવ સ્ટ્રીમિંગને બંધ કરવામાં આવી રહ્યું છે. કર્ણાટક હાઈકોર્ટ હંમેશા લોકોને સારી સેવાઓ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની તરફેણમાં હતી. કમનસીબે ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ કર્ણાટક હાઈકોર્ટની વીડિયો કોન્ફરન્સ દરમિયાન એક અશ્લીલ ફિલ્મ બતાવવામાં આવી હતી.

કોમ્પ્યુટર વિભાગની રજીસ્ટ્રાર કચેરીના એન. આ મામલે સુરેશે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપની પૃષ્ઠભૂમિઃ ૈં.્‌. વિભાગ છે. પોલીસે આ સમગ્ર મામલે કલમ ૬૭, ૬૭(છ) હેઠળ કેસ નોંધ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન અશ્લીલ વીડિયોની ઘટના સામે આવતા જ અધિકારીઓ તરત જ એક્શનમાં આવી ગયા હતા. કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુ, ધારવાડ અને કલાબુર્ગી બેન્ચમાં કોર્ટના વીડિયો કોન્ફરન્સિંગ અને લાઈવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. ચીફ જસ્ટિસ પીબી વરાલેએ ૫ ડિસેમ્બરે કોર્ટમાં આ ર્નિણય જાહેર કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/