fbpx
રાષ્ટ્રીય

૨૦ દેશોમાં વર્ષ ૨૦૨૪માં માનવીય સંકટની સ્થિતિ વધુ ખરાબ થશે : રીપોર્ટ

જળવાયુ ખતરા વચ્?ચે આશંકા છે કે ૨૦ દેશોમાં આવતા વર્ષે માનવીય સંકટની સ્?થિતિ વધુ ખરાબ થશે. ઇન્?ટરનેશનલ રેસ્?ક્?યુ કમિટીની ઇમરજન્?સી વોચલિસ્?ટ રિપોર્ટમાં સુદાનને આ સંજાેગો વચ્?ચે સર્વાધિક સંવેદનશીલ માનવામાં આવ્?યું છે.ત્?યારબાદ કબ્?જા હેઠળ પેલેસ્?ટિનિયન ક્ષેત્રો અને દક્ષિણી સુદાન પર સંકટના વાદળો ઘેરવાની આશંકા છે.આ રિપોર્ટ તે સમયે આવ્?યો છે જયારે આ વર્ષે માનવીય સહાયતાની જરૂરિયાતવાળા લોકોની સંખ્?યા વધીને ૩૦ કરોડ થઇ ગઈ છે અને વિસ્?થાપિતો વ્?યક્?તિનો આંકડો ૧૧ કરોડ સુધી પહોંચી ગયો છે.?.

. જળવાયુ પરિવર્તન, સશષા સંઘર્ષ અને વધતા દેણા૨૦૨૪ માં વિશ્વમાં માનવીય સંકટ વધી જશે. માનવીય સ્?થિતિ બગડવાના આશંકા વાળા દેશોમાં ઉપ-સહારા આફ્રિકાના ૯ દેશોની સાથે સાથે એશિયામાં મ્?યાનમાર તેમજ અફઘાનિસ્?તાન, મધ્?યપૂર્વમાં સીરિયા, લેબેનોન અને યમન, યુરોપનું યુક્રેન, દક્ષિણ અમેરિકાનું ઇક્?વાડોર અને કેરેબિયનમાં હૈતી સામેલ છે. કેટલાક આફ્રિકી દેશોના જીવનસ્?તરમાં તેજીથી સુધારો કરવામાં આવ્?યો છે.

પરંતુ સંઘર્ષ, સત્તા પલટો, અને ગરીબી જેવી સમસ્?યાઓ ખતરનાક સ્?તરે વધી રહી છે. બીજી બાજુ અલનીનો મોસમની ઘટનાઓ જળવાયું માટે ખતરારૂપ છે.. હિંસક પ્રવૃત્તિમાં વધારાના કારણે અનેક વેનેઝુએલા શરણાર્થીઓનું ઘર પહેલીવાર આ યાદીમાં સામેલ થયું છે. દેશમાં મોટા પાયે માદક પદાર્થોની દાણચોરી અને મહામારી તેમજ જળવાયુ જાેખમે આર્થિક રૂપે તેને નબળું પાડયું છે. કેરેબિયાઈ દેશ હૈતીમાં અડધી વસ્?તીને માનવીય સહાયતાની જરૂરિયાત છે અને તેની સંભાવના ઓછી છે કે શક્?તિશાળી સશષા ગેંગ સાથે લડવામાં પોલીસની મદદ કરવાના સંયુક્?ત રાષ્ટ્રના પ્રયાસોથી આવતા વર્ષે સ્?થિટીમ મહદ અંશે સુધારો થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/