fbpx
રાષ્ટ્રીય

રોકડ અંગે આવકવેરાના નિયમો બદલાશે.. ૫૦ હજાર ઉપાડશો તો આધારકાર્ડ બતાવવું પડશે

ઘરે રોકડ મર્યાદા વિષેના નિયમો સામે આવ્યા. ઘણા લોકો હજુ પણ રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે. આ માટે લોકો બેંકો અથવા એટીએમમાંથી એક સાથે વધુ રોકડ ઉપાડે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં વધુમાં વધુ કેટલી રોકડ રાખી શકાય છે? રોકડ અંગે આવકવેરાના નિયમો શું છે? ઈ-ટ્રાન્ઝેક્શન વધ્યા હોવા છતાં રોકડમાં પણ વધારો થયો છે.કોરોના કાળથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું વલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. હવે લોકો મોટાભાગના વ્યવહારો ેંઁૈં અને ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા કરી રહ્યા છે. પરંતુ લોકો હજુ પણ રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે. આના માટે લોકો છ્‌સ્માંથી એક સાથે વધુ રોકડ ઉપાડે છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કેટલી રોકડ રાખી શકાય છે (ઝ્રટ્ઠજર ન્ૈદ્બૈં ટ્ઠં ૐર્દ્બી).. આ માહિતી રાખવી પણ જરૂરી છે કારણ કે જાે તમારી પાસે લિમિટ કરતા વધુ રોકડ હોય તો તમારે દંડ ભરવો પડી શકે છે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નિયમો અનુસાર તમે ઘરમાં જાેઈએ તેટલી રોકડ રાખી શકો છો. પણ જાે તમારે તમારા ઘરમાં રાખેલા પૈસાની વ્યવસ્થા કરવી હોય તો. જાે ક્યારેય કોઈ તપાસ એજન્સી તમને પકડે છે, તો તમારે આ રોકડનો સ્ત્રોત જણાવવો પડશે. જાે તમે ખોટા માધ્યમથી પૈસા કમાયા નથી તો તમારે ગભરાવાની જરૂર નથી. આ માટે તમારી પાસે સંપૂર્ણ દસ્તાવેજાે હોવા જરૂરી છે. જાે તમે ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હોય તો પણ ગભરાવાની જરૂર નથી. આનો અર્થ એ છે કે ઘરમાં પુષ્કળ રોકડ રાખવાથી કોઈ સમસ્યા નથી.. જાે તમે ઘરમાં રાખેલી રોકડનો સ્ત્રોત જણાવવામાં સક્ષમ નથી, તો તપાસ એજન્સી તમારી વિરુદ્ધ કાર્યવાહી કરશે. તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તપાસ એજન્સી આવકવેરા વિભાગને માહિતી આપશે. આવકવેરા વિભાગ તપાસ કરશે અને તમને જણાવશે કે તમે કેટલું રિટર્ન ફાઇલ કર્યું છે. જાે આવકવેરા વિભાગ દ્વારા તપાસ દરમિયાન તમારી પાસે અઘોષિત રોકડ મળી આવે, તો તમારી પાસેથી વસૂલ કરાયેલી રોકડ રકમના ૧૩૭ ટકા સુધી ટેક્સ અને દંડ લાદવામાં આવી શકે છે. આવકવેરા વિભાગના નિયમો અનુસાર પરંતુ જાે તમે એક સમયે ૫૦ હજાર રૂપિયાથી વધુ રોકડ ઉપાડો છો, તો તમારે તમારું પાન કાર્ડ બતાવવું પડશે. એક વર્ષમાં ૨૦ લાખ રૂપિયાથી વધુ રોકડ જમા અથવા ઉપાડી શકાય છે. જાે તમે ૨ લાખ રૂપિયાથી વધુની રોકડ ચુકવણી કરો છો, તો તમારે પાન અને આધાર કાર્ડ બતાવવું પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/