fbpx
રાષ્ટ્રીય

RBIની નવી માર્ગદર્શિકાને કારણે, પેટીએમએ ૧૦૦૦ થી વધુ લોકોને નોકરીથી કાઢી મૂક્યા

૨૦૨૨ માં શરૂ થયેલ છટણીનો રાઉન્ડ ૨૦૨૩ ના અંત પહેલા પાછો ફરતો દેખાય છે. તે જ સમયે, નોકરીઓ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસરની ઝલક પણ દેખાવા લાગી છે. દેશના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ પૈકીના એક ઁટ્ઠઅંદ્બમાંથી ૧૦૦૦થી વધુ લોકોને બહાર ફેંકી દેવાના સમાચાર છે. સૂત્રોને ટાંકીને જણાવ્યા અનુસાર, ઁટ્ઠઅંદ્બની પેરન્ટ કંપની ર્ંહી૯૭ ર્ઝ્રદ્બદ્બેહૈષ્ઠટ્ઠંર્ૈહજ એ ૧૦૦૦ થી વધુ લોકોને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

છેલ્લા કેટલાક મહિનામાં કંપનીના વિવિધ એકમોમાંથી છટણી કરવામાં આવી છે.. એવું માનવામાં આવે છે કે ઁટ્ઠઅંદ્બ એ ‘મ્ેઅ ર્દ્ગુ ઁટ્ઠઅ ન્ટ્ઠંીિ’ની સેવા બંધ કરવા અને નાના કદની લોન આપવાના વ્યવસાયમાંથી બહાર આવવાને કારણે આ છટણી કરી છે. તાજેતરમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) એ દેશમાં વધતી જતી અસુરક્ષિત લોનને ઘટાડવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ પછી, ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા, વ્યક્તિગત લોનનું વિતરણ કરવા અને મોટાભાગની ઇલેક્ટ્રોનિક્સની ખરીદી માટે બેંકો દ્વારા ઉપયોગમાં લેવાતી ‘બાય નાઉ પે લેટર’ સેવાને અસર થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/