fbpx
રાષ્ટ્રીય

IMBLપાસે ભારતીય બોટ અને ૯ માછીમારોનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું

દેવભૂમિ દ્વારકામાં પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. પુરતા કાગળો વગર માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ઓખા, બેટ દ્વારકા, રૂપેણ બંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં પોલીસે ૧૮૩ બોટની તપાસ કરી ૪ બોટ સામે કાર્યવાહી હાથ ધરી છે. તો બોટ સંચાલકો પાસે પુરતા દસ્તાવેજાે ન હોવાથી ફરિયાદ નોંધાઈ છે. શંકાસ્પદ ગતિવિધીની જાણ થાય તો તાત્કાલિક પોલીસને જણાવવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી છે. ૈંસ્મ્ન્ પાસે ભારતીય બોટ અને ૯ માછીમારોનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તો બેટ દ્વારકાની બોટ ઓખાથી માછીમારી કરવા નીકળી હોવાનું સામે આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/