fbpx
રાષ્ટ્રીય

ભારતીય શેરબજારમાં બુધવારે મોટો ઘટાડો જાેવા મળ્યો, સેન્સેક્સ ૧૩૦૦ પોઇન્ટ તૂટ્યો

૧૭મી જાન્યુઆરી બુધવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જાેવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ ૧૩૦૦ પોઈન્ટ ઘટીને ૭૨,૦૦૦ નીચે કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી પણ લગભગ ૩૫૦ પોઈન્ટ નીચે છે. તે ૨૧,૭૦૦ ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજના કારોબારમાં ઓટો અને બેન્કિંગ શેર્સમાં સૌથી વધુ ઘટાડો જાેવા મળ્યો છે. ત્રિમાસિક પરિણામો પછી, ૐડ્ઢહ્લઝ્ર બેંકના શેર ૭% કરતા વધુ ઘટ્યા છે.

ૈંઝ્રૈંઝ્રૈં બેંક પણ ૨% થી વધુ નીચે છે. તે જ સમયે, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ સુઝુકીમાં ૧% થી વધુનો ઘટાડો છે. બજારના ઘટાડા માટે મુખ્ય કારણો પણ જણાવીએ, જેમાં બેંકિંગ શેરોમાં ભારે વેચવાલીથી સમગ્ર બજારને અસર થઈ છે. તેના કારણે નિફ્ટી બેંક ૨.૫% થી વધુ તૂટ્યો. બજારોમાં તીવ્ર તેજી પછી, લોકો થોડો નફો બુક કરી રહ્યા છે. મિડ અને સ્મોલ કેપ્સ ઓવરવેલ્યુડ થઈ ગયા છે. નબળા વૈશ્વિક સંકેતોએ બજારને નીચે ખેંચ્યું છે. મંગળવારે ડાઉ જાેન્સ ૦.૬૨% ઘટ્યો હતો. ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ફરીથી જિયો ટેન્શન વધવા લાગ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/