fbpx
રાષ્ટ્રીય

જયપુરમાં IAS અધિકારી ૩૫,૦૦૦ ની લાંચ લેતા ઘરપકડ કરાઈ

રાજસ્થાન, જયપુરમાં છઝ્રમ્ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. લાંચના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર પ્રેમસુખ બિશ્નોઈ અને એડિશનલ ડિરેક્ટર રાકેશ દેવની ધરપકડ કરી છે. ટીમે આ બંને અધિકારીઓને રૂ. ૩૫ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. ધરપકડ કરાયેલા બે આરોપીઓમાંથી પ્રેમસુખ બિશ્નોઈ આઈએએસ અધિકારી છે. આ કાર્યવાહી હાથ ધરનાર એસીબીના એડીજી હેમંત પ્રિયદર્શીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલમાં ડીઆઈજી ડો. રવિના નેતૃત્વમાં આ બંને અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે.

એસીબીએ શુક્રવારે સાંજે ટોંકના અન્નપૂર્ણા તળાવમાં માછીમારીનું લાઇસન્સ આપવા માટે ૩૫ હજાર રૂપિયાની લાંચ લેતા ફિશરીઝ વિભાગના ડિરેક્ટર ૈંછજી અધિકારી પ્રેમ સુખ બિશ્નોઈ અને સહાયક નિયામક રાકેશ દેવની ધરપકડ કરી હતી. આરોપીએ એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ લાલકોઠીમાં ફિશરીઝ વિભાગની ઓફિસમાંથી ધરપકડ કરી હતી. પ્રેમસુખ ૧૯૯૨ બેચના આરએસ અધિકારી છે. ત્રણ વર્ષ પહેલા ૈંછજી કેડરમાં બઢતી મળી હતી. તેઓ મે ૨૦૨૩ થી ફિશરીઝ વિભાગના નિયામક છે. આ વર્ષે ડિસેમ્બરમાં નિવૃત્તિ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/