fbpx
રાષ્ટ્રીય

૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે કર્તવ્ય પથ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું

દેશના ૭૫માં પ્રજાસત્તાક દિવસ માટે આજે ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ કર્તવ્ય પથ પર ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. પ્રજાસત્તાક દિવસ પર જે પરેડ યોજાવા જઈ રહી છે તેને આ વખતે મહિલા કેન્દ્રિત બનાવવામાં આવી છે. પ્રથમ વખત ત્રણેય સેનાની મહિલા ટુકડીઓ પરેડમાં કૂચ કરશે. પ્રજાસત્તાક દિવસના ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં ફૂલ ડ્રેસ રિહર્સલની કેટલીક તસવીરો સામે આવી છે. તસવીરોને જાેતા લાગી રહ્યું છે કર્તવ્ય પથ પર નજારો અલગ જ હશે. ૨૬મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં કર્તવ્ય પથ પર નીકળનારી ઝાંખીમાં રામલલાની તસવીર પણ જાેવા મળશે.

ઉત્તર પ્રદેશની ઝાંખીમાં રામલલાને રામ મંદિરની ઉપર ઊભેલા બતાવવામાં આવ્યા છે. આ વખતે ઝાંખીમાં રામલલાની સાથે રાજ્યના ટેકનોલોજીકલ વિકાસને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેપિડ રેલની સાથે બ્રહ્મોસ મિસાઈલ પણ ઝાંખીમાં બતાવવામાં આવી છે. ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ દિલ્હીમાં પરેડની રિહર્સલ માટે કેટલાક રસ્તાના ટ્રાફિકને ડાયર્વટ કરવામાં આવ્યા હતો. કર્તવ્ય પથ પર ફૂલ ડ્રેસ રિહર્સલ સમય જમીનથી લઈને આકાશ સુધી ભારતના સામર્થ્યની ઝાંખી જાેવા મળી હતી. દેશના ૭૫માં ગણતંત્ર દિવસ પર જે પરેડ યોજાવા જઈ રહી છે

તેને આ વખતે મહિલા કેન્દ્રિત બનાવવામાં આવી છે. પ્રથમ વખત ત્રણેય સેનાની મહિલા ટુકડીઓ પરેડમાં કૂચ કરશે. આ સિવાય કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવનાર છે. પરેડ દરમિયાન તિરંગા અને બહાદુર જવાનોને સલામી આપવા માટે ૧૦૫ હોવિત્ઝર ગન તૈનાત કરવામાં આવશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ૭૫માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. ફ્રાન્સની ૯૫ સભ્યોની માર્ચિંગ ટીમ અને ૩૩ સભ્યોની બેન્ડ ટીમ પણ પરેડમાં ભાગ લેશે. ઁસ્ નરેન્દ્ર મોદી ૨૦૨૩ માં ફ્રાન્સમાં બેસ્ટિલ ડેની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/