fbpx
રાષ્ટ્રીય

ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા હવે ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વિમાન બનાવશે

ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને લઈને મહિન્દ્રા અને બ્રાઝિલની એમ્બ્રેર કંપની સાથે કરાર થયાઝ્ર-૩૯૦ સ્ૈઙ્મઙ્મીહહૈેદ્બ એરક્રાફ્ટ
બનાવવાની ફેક્ટરી ભારતમાં જ સ્થપાશે, જેથી ડિફેન્સ એરક્રાફ્ટ ઈન્ડસ્ટ્રીને વેગ મળશે ભારતની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા હવે ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા જઈ રહી છે. તેણે આ કામ માટે બ્રાઝિલની એમ્બ્રેર કંપની સાથે કરાર કર્યો છે. આ કરાર ભારત સરકારના મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોક્યોરમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યો છે. આ એરક્રાફ્ટ બનાવવાની ફેક્ટરી ભારતમાં જ સ્થપાશે. આ વિમાન અહીં જ બનાવવામાં આવશે.

આ વિમાનનું નામ ઝ્ર-૩૯૦ સ્ૈઙ્મઙ્મીહહૈેદ્બ છે. તે મલ્ટીમિશન એરક્રાફ્ટ છે. ભારતીય વાયુસેના ચોક્કસપણે તેનો ઉપયોગ કરશે. અહીંથી ઉત્પાદિત એરક્રાફ્ટની વિદેશમાં નિકાસ થશે ત્યારે દેશને તેનો ફાયદો થશે. આ ઉપરાંત દેશમાં ડિફેન્સ એરક્રાફ્ટ ઈન્ડસ્ટ્રીને વેગ મળશે.

ઝ્ર-૩૯૦ મિલેનિયમ એક મીડિયમ સાઈજનું ટ્રાંસપોર્ટ એયરક્રાફ્ટ છે. જેની પ્રથમ ઉડાન ૩ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ બ્રાઝિલમાં થઈ હતી. તે ૨૦૧૯માં તેને લોકો સામને રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે, ૯ એરક્રાફ્ટ બનાવવામાં આવ્યા છે. હાલમાં તેનો ઉપયોગ બ્રાઝિલ, પોર્ટુગલ અને હંગેરીની હવાઈ દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્રણ લોકો એકસાથે આ પ્લેન ઉડાવે છે. બે પાઇલોટ અને એક લોડમાસ્ટર. તે ૨૬ હજાર કિલોગ્રામ વજન અથવા ૮૦ સૈનિકો અથવા ૭૪ સ્ટ્રેચર અને ૮ એટેન્ડન્ટ્‌સ અથવા ૬૬ પેરાટ્રુપર્સ સાથે ઉડી શકે છે. ૧૧૫.૬ ફૂટ લાંબા એરક્રાફ્ટની ઊંચાઈ ૩૮.૧૦ ફૂટ છે. વિંગસ્પૈન ૧૧૫ ફૂટ છે.

આ એરક્રાફ્ટ એક સમયે ૨૩ હજાર કિલોગ્રામ ઇંધણ વહન કરે છે, જે તેને સંપૂર્ણ સાધનો સાથે એક સમયે ૫૦૨૦ કિલોમીટરની રેન્જ સુધી ઉડવાની શક્તિ આપે છે. તેની મહત્તમ ઝડપ ૯૮૮ કિલોમીટર પ્રતિ કલાક છે. જાે કે, તે સામાન્ય રીતે ૮૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. આ એરક્રાફ્ટ મહત્તમ ૩૬ હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેમાં ત્રણ હાર્ડપોઈન્ટ છે. જેમાં પોડ રોકેટ, ૈંઇ ઇટ્ઠકટ્ઠઙ્મી ન્ૈખ્તરંહૈહખ્ત ઇર્ર્ અથવા ૈંહ્લઇ ર્ઝ્રહ્વરટ્ઠદ્બ ૯૦૦ ઝ્રઈ હથિયારો તૈનાત કરી શકાય છે. આ એરક્રાફ્ટ હુમલા કરતા વધુ સંરક્ષણ તકનીકોથી સજ્જ છે. જેથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત રીતે લઈ જઈ શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/