fbpx
રાષ્ટ્રીય

આફ્રિકા ખંડના કોંગો દેશમાં લુબુમ્બાસી શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શિવાલયમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

આફ્રિકા ખંડના કોંગો દેશમાં લુબુમ્બાસી શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શિવાલયમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી દ્વારા શ્રી સિધ્ધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા સમયે આકાશમા થોડા સમય માટે બહ્મધનુષ સર્જાયેલ આફ્રિકા ખંડના કોંગો દેશમાં લુબુમ્બાસી શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શિવાલયમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ.પુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી ગઢપુર ના કો. સ્વામી ઘનશ્યામવલ્લભદાસજીના ના સંપુર્ણ માર્ગદર્શન હેઠળ શ્રી ઘનશ્યામભાઈ જોબનપુત્રા પરીવારના મુખ્ય યજમાનપદે શ્રી શિવાલયનું નિર્માણ થયું છે. જ્યાં તારીખ.૧૧/૦૨/૨૪ થી ૧૨/૦૨/૨૪ નાં વડતાલ ગાદીના ભાવિ આચાર્ય ૧૦૮ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી દ્વારા શ્રી સિધ્ધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા સમયે આકાશમા થોડા સમય માટે બહ્મધનુષ સર્જાયેલ છે.જે જવલ્લે જ સર્જાય છે. પૂણૅ વતૃળાકાર છે.મેઘ ધનુષ પા ભાગનું હોય છે. ઈન્દ્ર ધનુષ અડધા ભાગનું હોય છે આવા દર્શન ભાગ્યે જ થાય છે જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે.જય જય ધર્મ કુલમ્ ,,,,,,વંદે મહાપુરુષ તે ચરણારવિન્દમ્

પ્રદયુમન કનૈયાલાલ જોષી નો લેખ પ્રકૃતિના તેજ અને જળ તત્વથી રચાતું કુદરતનું એક અનુપમ સર્જન થયુ છે. નિર્ગુણ બ્રહ્મ ‘એકોહં બહુસ્યાં કરીને એકમાંથી અનેક થઈને સગુણ બની સૃષ્ટિની રચના કરે છે એવી આ કોઈક અદ્વિતિય ઘટના મેઘધનુષ. મેધધનુષ મોટે ભાગે અર્ધવર્તુળાકાર જોવા મળે છે પણ કહેવાય છે કે ગગનરૂપી બ્રહ્માંડમાં બાર વર્ષે પૂર્ણવર્તુળાકાર મેઘધનુષ બને છે, જે હકીકતમાં મેઘધનુષ નથી હોતું પરંતુ તમામ દેવો વર્તુળાકારે ઊભા રહીને સમુહમાં પૂજા કરે છે તેનું પ્રતિબિંબ હોય છે. આવા કેટ કેટલાં રહસ્યો મેઘધનુષના સાત રંગ પાછળ છુપાયેલા છે. આવી જ અદ્વિતીય ઘટના આ ઘટી છે બધા આ ના સમજી શકે.શ્રી દલપતભાઈ બારૈયા નો લેખ સિદ્ધા રહી સિદ્ધાંત સાચવો, સિદ્ધી સરળ છે સત્વરે महा जनो येन गत: स: पंथा ।तीर्थम् जायते पदे पदे ।મોટાં પુરુષો ની સઘળી ક્રિયા નિર્ગુણ, નિષ્કામ, નિષ્કલંક હોય છે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીનો એમાં રાજીપો હોય, કૃપા હોય, અને આ પ.પૂ.ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ તો શ્રી હરિનાં શુદ્ધ સીધી લીટીના નવમાં વંશજ છે એમાં કંઈ નાં ઘટે !!! એતો જેનાં ભાગ્ય ફુટે એજ બીજે શીર કુટે !!! જુઓ આફ્રિકા ની વિદેશની ધરા પર મહાદેવ ની પ્રતિષ્ઠા માં મહાશ્ચર્ય ચમત્કાર સર્જે છે.સિદ્ધી તેને જઈ વરે જે શુદ્ધ અને સિદ્ધ પુરુષ હોય પાવન ધર્મકુળ.નાં શ્રી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ સહ જસ્વામિનારાયણ સાથે ગઢપુર ગોપીનાથ દેવ મંદિર થી સ્વામી છપેયાદાસજી એ જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/