fbpx
રાષ્ટ્રીય

Paytm પેમેન્ટ બેંકના ડિરેક્ટરે આપ્યું રાજીનામું

ઁટ્ઠઅંદ્બની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઇમ્ૈંના પ્રતિબંધ બાદ ઁટ્ઠઅંદ્બ પેમેન્ટ બેંક સતત ચર્ચામાં છે. હવે તાજેતરના કેસમાં કંપનીના ડિરેક્ટરે ઁટ્ઠઅંદ્બ પેમેન્ટ બેંકમાંથી રાજીનામું આપી દીધું છે. જેની કંપની દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરાયેલી માહિતી અનુસાર, મંજુ અગ્રવાલ જે પેટીએમ પેમેન્ટ બેંકના ડિરેક્ટર હતા. તેમણે ૧ ફેબ્રુઆરીએ બોર્ડને પોતાનું રાજીનામું આપી દીધુ હતું.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, એવું કહેવામાં આવ્યું હતું કે ઇમ્ૈં દ્વારા પ્રતિબંધના કારણે મંજુ અગ્રવાલે રાજીનામું આપ્યું છે. હકીકતમાં, જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં, ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માટે આરબીઆઈએ કંપનીને ૨૯મી ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. ઁટ્ઠઅંદ્બ પેમેન્ટ્‌સ બેંકના ડિરેક્ટરે રાજીનામું આપ્યું, કંપનીએ પુષ્ટિ કરી અગાઉ, ભારત સરકારે આ કંપનીના ચીન સાથેના સંબંધોની પણ તપાસ કરી હતી. સરકારે ઁટ્ઠઅંદ્બ પેમેન્ટ બેંકમાં ચીનના વિદેશી રોકાણની તપાસ શરૂ કરી છે.

ગયા સપ્તાહની શરૂઆતમાં, કંપનીએ તેના ઈ-કોમર્સ બિઝનેસનું નામ પણ બદલી નાખ્યું હતું. ઁટ્ઠઅંદ્બ ઈ-કોમર્સનું નામ બદલીને ઁટ્ઠૈ ઁઙ્મટ્ઠંકર્દ્બિજ રાખવામાં આવ્યું. આ સાથે, કંપનીએ ઓનલાઈન રિટેલ બિઝનેસમાં તેનો હિસ્સો વધારવા માટે બિટસિલાને હસ્તગત કરી છે. વાસ્તવમાં આરબીઆઈના ર્નિણય બાદ પેટીએમમાં ઘણા ફેરફાર જાેવા મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં આ કંપનીમાં વધુ ફેરફાર થઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/