fbpx
રાષ્ટ્રીય

ભારતીય શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ, સેન્સેક્સ ૭૪૦૦૦ પોઈન્ટને પાર, નિફ્ટીમાં ૧૧૭ પોઈન્ટનો વધારો

ભારતીય શેરબજારમાં આજે ૬ માર્ચના રોજ મોટો ઉતાર-ચઢાવ જાેવા મળ્યો હતો. જાેકે બજારના તમામ મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. મ્જીઈ સેન્સેક્સ ૪૦૮ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકા વધીને ૭૪,૦૮૫ પર બંધ થયો. નિફ્ટી ૧૧૭ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકા વધીને ૨૨,૪૭૪ પોઈન્ટ પર બંધ થયો હતો.

આજે સેન્સેક્સએ ૭૪,૧૫૧ પોઈન્ટ અને નિફ્ટીએ ૨૨,૪૯૭ પોઈન્ટના નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર ગયા હતા. જાેકે શેરબજારમાં ઘટતા શેરોની સંખ્યા વધારે રહી હતી. દ્ગજીઈ પર ૧૭૮૨ શેર લાલ નિશાનમાં બંધ થયા જ્યારે ૪૨૭ શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.

બેન્કિંગ શેર્સમાં આજે તેજીનું વલણ જાેવા મળ્યું હતું. નિફ્ટી બેંક ૩૮૪ પોઈન્ટ અથવા ૦.૮૧ ટકાના વધારા સાથે ૪૭,૯૬૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જાેવા મળી હતી અને નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૫૨ ટકા અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૨ ટકા તૂટ્યો હતો.

સેન્સેક્સ પેકમાં કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ભારતી એરટેલ, સન ફાર્મા, સ્શ્સ્, ૐઝ્રન્ ટેક, ટાઇટન કંપની, ્‌ઝ્રજી, ન્શ્‌, ૈંઝ્રૈંઝ્રૈં બેંક, ૈંહઙ્ઘેજૈંહઙ્ઘ બેંક, ઈન્ફોસીસ, એશિયન પેઈન્ટ્‌સ, ૈં્‌ઝ્ર, ઇીઙ્મૈટ્ઠહષ્ઠી, ૐેંન્, બજાજ ફિનસર્વ, ૐડ્ઢહ્લઝ્ર બેંક અને જીમ્ૈંના શેર વધારા સાથે બંધ થયા હતા.

અલ્ટ્રાટેક સિમેન્ટ, દ્ગ્‌ઁઝ્ર, મારુતિ સુઝુકી, ત્નજીઉ સ્ટીલ, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, બજાજા ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, નેસ્લે અને વિપ્રોના શેરમાં ઘટાડો નોંધાયો હતા. ભારતની સાથે વૈશ્વિક બજારોમાં પણ તેજી જાેવા મળી છે. ટોક્યો, હોંગકોંગ, જકાર્તા અને બેંગકોકના બજારો લીલા નિશાનમાં બંધ થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/