fbpx
રાષ્ટ્રીય

પશ્ચિમ પાકિસ્તાનમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપજાેરદાર આંચકાથી લોકો ગભરાયા

પશ્ચિમ પાકિસ્તાનમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પાકિસ્તાનમાં બપોરે ૨ઃ૫૭ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જાે કે હાલમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. પરંતુ પાકિસ્તાનમાં ભૂકંપના જાેરદાર આંચકાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ પહેલા ૧૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ નજીક રિક્ટર સ્કેલ પર ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવામાન વિભાગ (ઁસ્ડ્ઢ) અનુસાર જાન્યુઆરીમાં પણ, પાકિસ્તાનના ભાગોમાં ૬.૦ની તીવ્રતાનો બીજાે ભૂકંપ આવ્યો હતો.તમને જણાવી દઈએ કે ૧૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ નજીક ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૭ હતી. તેની ઊંડાઈ ૧૯૦ કિલોમીટર નોંધાઈ હતી. જાે કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પાકિસ્તાનમાં અલગ-અલગ તીવ્રતાના ભૂકંપ વારંવાર આવે છે. પરંતુ વર્ષ ૨૦૦૫માં પાકિસ્તાનમાં સૌથી ભયંકર ભૂકંપ આવ્યો હતો. જેમાં ૭૪ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/