fbpx
રાષ્ટ્રીય

EVM અને VVPAT લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટે ૨૬ એપ્રિલ ૨૦૨૪ શુક્રવારે, ફફઁછ્‌ સ્લિપ બાબતની તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, ઉમેદવાર પરિણામ જાહેર થયાના ૭ દિવસની અંદર ફરીથી ચકાસણીની માગ કરી શકે છે. એન્જિનિયરો માઇક્રોકન્ટ્રોલરની મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જાે કોઈ અનિયમિતતા સાબિત થશે તો ખર્ચ કરેલા પૈસા પરત કરવામાં આવશે. ચુકાદો આપતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા હતા.

સુપ્રીમ કોર્ટે કહ્યું, “ભવિષ્યમાં ફફઁછ્‌ સ્લિપમાં બાર કોડને ધ્યાનમાં લેવો જાેઈએ.” બેન્ચ સમક્ષ આપવામાં આવેલી અરજીઓમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની પણ માગ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગઈ સુનાવણી દરમિયાન જ કોર્ટે આ મામલામાં પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આયોજિત છેલ્લી સુનાવણીમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની બેન્ચે ફફઁછ્‌ સાથે ઈફસ્ દ્વારા પડેલા મતોની ચકાસણી સંબંધિત અરજીઓ પર પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું હતું કે, “અમે ખોટા સાબિત થવા માંગતા નથી, પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ.” આ કારણોસર અમે સ્પષ્ટતા માંગવાનું વિચાર્યું, ફફઁછ્‌ દ્વારા મતદાતા જાણી શકે છે કે તેમનો મત એ જ વ્યક્તિને ગયો છે કે નહીં, જેને તેમણે મત આપ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/