fbpx
રાષ્ટ્રીય

“કોવિશિલ્ડ વેક્સીનથી હાર્ટ એટેકનો ખતરો છે” : છજંટ્ઠિઢીહીષ્ઠટ્ઠ એ કોર્ટ સમક્ષ સ્વિકાર્યું

ર્ંટકર્ઙ્ઘિ-છજંટ્ઠિઢીહીષ્ઠટ્ઠ રસી લોકોને કોરોના મહામારી દરમિયાન રોગથી બચાવવા માટે આપવામાં આવી હતી. ભારતમાં, તેની રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી. જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો લોકોને લાગુ કરવામાં આવી હતી. મહામારીના લગભગ ૪ વર્ષ પછી, એસ્ટ્રાઝેનેકાએ હવે સ્વીકાર્યું છે કે તેની કોવિડ રસી લોકોમાં આડઅસરો પેદા કરી શકે છે. કાનૂની કેસમાં, એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે તેની કોરોના રસી, જે વિશ્વભરમાં કોવિશિલ્ડ અને વેક્સજાવરિયા નામથી વેચાતી હતી, તે લોકોમાં લોહીના ગંઠાવા સહિતની આડઅસર કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે હાર્ટ એટેક, મગજનો સ્ટ્રોક અને પ્લેટલેટ્‌સ ઘટી શકે છે. કંપનીએ એમ પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.

ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં રસી વિકસાવી હતી. કંપની કોર્ટમાં કેસનો સામનો કરી રહી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમની રસીની ગંભીર આડઅસર છે અને મૃત્યુનું જાેખમ છે. ટેલિગ્રાફ અહેવાલ આપે છે કે બે બાળકોના પિતા એમી સ્કોટે ગયા વર્ષે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે એસ્ટ્રાઝેનેકા વેક્સીન લીધા પછી તેના શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતુ, જેના કારણે તે કામ કરી શકતો ન હતો. એપ્રિલ ૨૦૨૧માં રસી અપાયા બાદ તેને મગજમાં કાયમી ઈજા થઈ હતી. મગજમાં આ ઈજા લોહીના ગઠ્ઠાને કારણે થઈ હતી. રિપોર્ટ અનુસાર, હાઈકોર્ટમાં આવા ૫૧ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં પીડિતોએ વળતર તરીકે અંદાજિત ૧૦૦ મિલિયન પાઉન્ડ સુધીના નુકસાનની માંગણી કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/