fbpx
રાષ્ટ્રીય

CNG ભાવમાં એક રૂપિયાનો વધારો

ઝ્રદ્ગય્ ગ્રાહકોને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (ૈંય્ન્) એ ઝ્રદ્ગય્ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૧ રૂપિયાનો વધારો કર્યો છે. કિંમતોમાં વધારો દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર અને રેવાડીને અસર કરશે. મળતી માહિતી મુજબ, નવી કિંમતો આજે (૨૨ જૂન) સવારે ૬ વાગ્યાથી લાગુ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે ઝ્રદ્ગય્ની કિંમત જે અત્યાર સુધી દિલ્હીમાં ૭૪.૦૯ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતો હતો. તે આજથી ૭૫.૦૯ રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. આ સિવાય નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ઝ્રદ્ગય્ના ભાવમાં એક રૂપિયાનો વધારો થશે. ઝ્રદ્ગય્ના ભાવમાં આ વધારો ૈંય્ન્ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર અત્યાર સુધી નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં ઝ્રદ્ગય્ ૭૮.૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું. હવે આજથી તેની કિંમત ૭૯.૭૦ રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. જાેકે, ગુરુગ્રામમાં ઝ્રદ્ગય્ની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. આ બધા સિવાય રેવાડીમાં પણ સીએનજી એક રૂપિયો મોંઘો થયો છે. રેવાડીની વાત કરીએ તો અહીં ઝ્રદ્ગય્ની કિંમત આજે સવારે ૭૮.૭૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૭૯.૭૦ રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. જાેકે કરનાલ અને કૈથલમાં સીએનજીના ભાવમાં વધારો થયો નથી. મેરઠ, મુઝફ્ફરનગર અને શામલીમાં પણ સીએનજીની કિંમત ૭૯.૦૮ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૮૦.૦૮ રૂપિયા પ્રતિ કિલો થવા જઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/