fbpx
રાષ્ટ્રીય

ભારતીય નૌકાદળે અગ્નિવીર યોજના હેઠળ MR સંગીતકારની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી

ભારતીય નૌકાદળે અગ્નિવીર યોજના હેઠળ સ્ઇ સંગીતકારની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્‌સ માટે ૧લી જુલાઈથી અધિકૃત વેબસાઇટ એટલે કે ૈંહઙ્ઘૈટ્ઠહહટ્ઠદૃઅ.ર્ખ્તદૃ.ૈહ પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૧ જુલાઈ ૨૦૨૪ છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પ્રથમ તબક્કા માટે પસંદ કરવામાં આવશે. આ પછી ઉમેદવારોએ શારીરિક માનકીકરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ પછી ઉમેદવારોએ ભરતી તબીબી પરીક્ષા અને છેલ્લે સ્ટેજ ૨ ની અંતિમ સ્ક્રીનીંગ માટે હાજર રહેવું પડશે.

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પ્રથમ તબક્કા માટે પસંદ કરવામાં આવશે. આ પછી ઉમેદવારોએ શારીરિક માનકીકરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ પછી, ઉમેદવારોએ ભરતી તબીબી પરીક્ષા અને છેલ્લે સ્ટેજ ૨ ની અંતિમ સ્ક્રીનીંગ માટે હાજર રહેવું પડશે. ભારતીય નૌકાદળ અગ્નિવીર એમઆર ભરતી લેખિત પરીક્ષા એ કમ્પ્યુટર આધારિત પરીક્ષા છે. જેમાં કુલ ૫૦ માર્કસના ૫૦ ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવશે, પ્રશ્નપત્રનું માધ્યમ અંગ્રેજી અને હિન્દી હશે. પરીક્ષા કુલ ૩૦ મિનિટના સમયગાળામાં લેવામાં આવશે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક પાસ કરેલ હોવું જાેઈએ.

આ સાથે ઉમેદવાર પાસે સંગીતની લાયકાત, નિયત સંગીતનાં સાધનો પર નિપુણતા, સંગીતના અનુભવનું પ્રમાણપત્ર હોવું જાેઈએ. આ સિવાય ઉમેદવારનો જન્મ ૧ નવેમ્બર ૨૦૦૩ થી ૩૦ એપ્રિલ ૨૦૦૭ ની વચ્ચે થયો હોવો જાેઈએ. આ તબક્કામાં પુરૂષ ઉમેદવારોએ ૬ મિનિટ અને ૩૦ સેકન્ડમાં ૧.૫ કિમી દોડ, ૨૦ સિટ-અપ્સ, ૧૫ પુશ-અપ્સ અને ૧૫ સિટ-અપ્સ (ઘૂંટણ ટેકવી) પૂર્ણ કરવાના હોય છે. મહિલા ઉમેદવારોએ ૧૫ સિટ-અપ્સ, ૧૦ પુશ-અપ્સ અને ૧૦ સિટ-અપ્સ (ઘૂંટણ ટેકવી) કરવા ઉપરાંત ૮ મિનિટમાં ૧.૫ કિમીની દોડ પૂર્ણ કરવાની રહેશે. અગ્નિવીરોને એક નિશ્ચિત વાર્ષિક ઇન્ક્રીમેન્ટ સાથે દર મહિને રૂ. ૩૦,૦૦૦નું પેકેજ આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી? એ વિષે પણ જણાવીએ જેમાં સૌ પ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે ર્દ્ઘૈહૈંહઙ્ઘૈટ્ઠહહટ્ઠદૃઅ.ર્ખ્તદૃ.ૈહ ની મુલાકાત લેવી પડશે. હોમ પેજ પર ઉપલબ્ધ રજીસ્ટર ટેબ પર ક્લિક કરો. તમારા ઓળખપત્રો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજાે અપલોડ કરો. અરજી ફી ચૂકવો અને ફોર્મ ડાઉનલોડ કરો. ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/