fbpx
રાષ્ટ્રીય

NEET-PG પરીક્ષા સ્થગિત રહી જેની ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરાશે

દ્ગઈઈ્‌ પેપર લીક મુદ્દે થયેલા હોબાળા વચ્ચે પરીક્ષા ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે. ગઈકાલે એટલે કે ૨૩મી જૂને ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે દ્ગઈઈ્‌ની પુનઃ પરીક્ષા યોજાવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી છે. સરકારી સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે ’૨૩ જૂને યોજાનારી દ્ગઈઈ્‌-ઁય્ પરીક્ષા આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. આ આદેશ પરીક્ષાની તારીખના એક દિવસ પહેલા આપવામાં આવ્યો છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરશે.

અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે આરોગ્ય મંત્રાલય મેડિકલ વિદ્યાર્થીઓ માટે દ્ગઈઈ્‌-ઁય્ પ્રવેશ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાને નજીકથી સમજશે અને તેનું મૂલ્યાંકન કરશે. આ કારણે આવતીકાલે એટલે કે ૨૩મી જૂને યોજાનારી દ્ગઈઈ્‌-ઁય્ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે તે ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરશે. મંત્રાલયે વિદ્યાર્થીઓને થયેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. દ્ગઈઈ્‌-ઁય્ પ્રવેશ પરીક્ષા ઉપરાંત, ઝ્રજીૈંઇ-ેંય્ઝ્ર-દ્ગઈ્‌ પરીક્ષા પણ ૨૧ જૂને મુલતવી રાખવામાં આવી હતી. આ પરીક્ષા દ્ગ્‌છ દ્વારા આયોજિત કરવામાં આવી રહી હતી. પરીક્ષા મુલતવી રાખવાનું કારણ સાધનોનો અભાવ હોવાનું જણાવાયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/