fbpx
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોતબાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહ

ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માતમાં સુરતના યુવકનું મોત નિપજ્યું છે. હાઈવે પર એક બાઈકનો અકસ્માત થઈને તે સીધી ભાગીરથીના કિનારે જઈને પટકાઈ હતી. જેના પર બે યુવકો સવાર હતા, એક મધ્ય પ્રદેશનો અને બીજાે સુરતનો. એડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડીને મૃતદેહોને ખીણમાંથી બહાર કઢાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગંગોત્રી નેશનલ હાઈવે પર ૨૪ જુનના રોજ બપોરે એક બાઈક દુર્ઘટનાગ્રસ્ત થઈને ભાગીરથી નદીના કિનારે જઈને પટકાઈ હતી. બાઈક નંબર ય્ત્ન૧૮હ્લઝ્ર-૧૧૯૪ હતો,

જેથી તે ગુજરાતની હોવાનું જણાયું હતું. આ અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મોટરસાઈકલ પર બે લોકો સવાર હતા. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસ, જીડ્ઢઇહ્લ અને સ્થાનિક લોકોની ટીમે મૃતદેહોને ઉંડી ખીણમાંથી બહાર કઢાયા હતા. જીડ્ઢઇહ્લ ની ટીમ દ્વારા દોરડાના માધ્યમથી લગભગ ૨૦૦ મીટર નીચે ઉંડી ખીણમાં પડેલા બંને લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બે મૃતકોમાં એક વ્યક્તિ ગુજરાતના સુરતનો હતો. બીજાે વ્યક્તિ મધ્યપ્રદેશનો રહેવાસી હતી. આ બંને બાઈક પર સવાર થઈને ગંગોત્રી ધામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ટુ-વ્હીલર રોડ પરથી ૧૫૦ મીટર નીચે પડી ગયું હતું અને ભાગીરથી નદીના કિનારે પડ્યું હતું. એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલ લવાયા હતા. આ ઘટનાની જાણ પરિજનોને કરાતા આખો પરિવાર શોકમાં છે.

મૃતકોના નામ
આશિષ મિશ્રા, ઉંમર ૪૭ વર્ષ
મીત કાછડિયા, ઉંમર ૨૩ વર્ષ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/