fbpx
રાષ્ટ્રીય

Microsoft નું સર્વર ઠપ થતા બેન્કથી લઇને Airlinesની ગતિવિધિઓમાં સમસ્યા ઉભી થઇ

વિશ્વભરમાં ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર વાદળી સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. કંપનીના ફોર્મ પરના પિન મેસેજ મુજબ, ઘણા વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (મ્ર્જીંડ્ઢ) એરર જાેઈ રહ્યા છે. આ સમસ્યા તાજેતરના ક્રાઉડ સ્ક્રીમ અપડેટ પછી થઈ રહી છે. આ સમસ્યાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. ઝ્રિર્ુઙ્ઘજીષ્ઠિીટ્ઠદ્બ એ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે અને કારણની તપાસ કરી રહી છે. ઝ્રિર્ુઙ્ઘજીંિૈાીએ આ વિશે લખ્યું છે કે અમે આ ભૂલથી વાકેફ છીએ, જે વિન્ડોઝ સિસ્ટમમાં જાેવા મળી રહી છે. ઘણા યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. આ સમસ્યાને કારણે લાખો યુઝર્સને ભારે અસર થઈ છે.

ઘણા વપરાશકર્તાઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો બંધ થઈ ગઈ છે અથવા તેઓ બ્લુ સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તે મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ, જીમેલ, એમેઝોન અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર કરી રહી છે. આ અંગે અકાસા એરલાઈન્સે જણાવ્યું છે કે અમારા સર્વિસ પ્રોવાઈડર સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓના કારણે અમારી કેટલીક ઓનલાઈન સેવાઓ, જેમાં બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ મેનેજમેન્ટ સેવાઓનો સમાવેશ થાય છે તે અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. હાલમાં અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓનું પાલન કરી રહ્યા છીએ અને તેથી તાત્કાલિક મુસાફરીનું આયોજન કરતા મુસાફરોને અમારા કાઉન્ટર પર ચેક-ઇન કરવા માટે એરપોર્ટ પર વહેલા પહોંચી જવા વિનંતી કરવામાં આવે છે. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને તમને ખાતરી આપવા માંગીએ છીએ કે અમારી ટીમો અમારા સેવા પ્રદાતા સાથે આ સમસ્યાને શક્ય તેટલી ઝડપથી ઉકેલવા માટે કામ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/