fbpx
રાષ્ટ્રીય

અમેરિકાની ભૂલનું પરિણામ આજે પણ ભોગવી રહ્યું છે ભારતનું જમ્મુકાશ્મીર.. જાણો

વર્ષ ૨૦૨૧માં અફઘાનિસ્તાન છોડતી વખતે અમેરિકાની સેનાએ પોતાના આધુનિક શસ્ત્ર સંરજામ અને અન્ય લડાકુ સાધનો અફઘાનિસ્તાનમાં જ છોડી દીધા. અમેરિકાની સેનાના આ પગલાથી ભારતે હવે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. વાસ્તવમાં, આ હથિયારો તાલિબાન આતંકવાદીઓના હાથમાં આવી ગયા હતા. જે હવે પાકિસ્તાનના આતંકવાદીઓ સુધી પહોંચી ગયા છે. આ હથિયારોનો ઉપયોગ હવે ભારત વિરુદ્ધ કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે થઈ રહ્યો છે. યુએસ આર્મી અફઘાનિસ્તાન તેમના પડાવ દરમિયાન, વાતચીત માટે ઇરિડિયમ સેટેલાઇટ કમ્યુનિકેશન સેટનો ઉપયોગ કરતા હતા. આ જ સેટ હવે કાશ્મીર ખીણમાં સક્રિય જાેવા મળે છે.

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં છોડી દીધા જે શસ્ત્રો વિષે જણાવીએ, જેમાં ૭ અબજ ડોલરથી વધુ મૂલ્યના શસ્ત્રોનો સમાવેશ અને ૩ લાખ ૧૬ હજારથી વધુ નાના હથિયારો આ સાથે ૨૬ હજાર ભારે હથિયારોનો સમાવેશ થાય છે, સ્૨૪ સ્નાઈપર, સ્૪ કાર્બાઇન, સ્-૧૬છ૪ રાઇફલ, સ્૨૪૯ મશીનગન, એએમડી રાઇફલ, સ્૪છ૧ કાર્બાઇન અને સ્૧૬ છ૨/છ૪ એસોલ્ટ રાઇફલ જેવા હથિયારો સામેલ છે. એક રિપોર્ટ અનુસાર, જ્યારે અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે તેણે ૭ અબજ ડોલરથી વધુના ઘાતક હથિયારો અને અન્ય શસ્ત્ર સંરજામ મૂકીને ભાગ્યા હતા. જેમાં ૩ લાખ ૧૬ હજારથી વધુ નાના હથિયારો, ૨૬ હજારથી વધુ ભારે હથિયારો, જેમાં સ્૨૪ સ્નાઈપર, સ્૪ કાર્બાઈન, સ્-૧૬છ૪ રાઈફલ, સ્૨૪૯ મશીનગન, છસ્ડ્ઢ રાઈફલ, સ્૪છ૧ કાર્બાઈન, સ્૧૬ છ૨/છ૪ એસોલ્ટ રાઈફલ જેવા હથિયારોનો સમાવેશ થાય છે.

યુએસ આર્મી અફઘાનિસ્તાનમાં ૪૮ મિલિયનની ડોલરની કિંમતના ૧,૫૩૭,૦૦૦ જીવતા કારતુસ પણ મૂકીને ભાગ્યા હતા. ૪૨૦૦૦ નાઇટ વિઝન સર્વેલન્સ, બાયોમેટ્રિક અને પોઝિશનિંગ સાધનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો તાલિબાને પણ આ હથિયારો મોટાપાયે વેચ્યા છે. જેમાંથી એક સ્૪ કાર્બાઈન ૨૪૦૦ ડોલરમાં અને એક છદ્ભ-૪૭ ૧૩૦ ડોલરમાં વેચાઈ હતી. નાઇટ વિઝન કેમેરા ૫૦૦ થી ૧૦૦૦ ડોલરમાં વેચાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ઉપયોગમાં લેવાતા હથિયારો, પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદીઓને અપાઈ રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/