fbpx
રાષ્ટ્રીય

આકાશ અંબાણીએ Jio™ દુનિયાની સૌથી મોટી કંપની બનાવી

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હા, આકાશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ ત્ર્નૈ ચીનની કંપનીઓને પાછળ છોડીને વિશ્વની નંબર ૧ કંપની બની ગઈ છે. હાલમાં રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જેનો ગ્રાહક આધાર ૪૯ કરોડ છે. નિષ્ણાતોની વાત માનીએ તો આગામી એક વર્ષમાં રિલાયન્સ જિયોનો ૈંર્ઁં પણ આવવાનો છે. જે દેશનો સૌથી મોટો આઈપીઓ હોઈ શકે છે. જે બાદ રિલાયન્સ જિયોનું વેલ્યુએશન ૧૦ લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. આવો અમે તમને એ પણ જણાવીએ કે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ કયું પરાક્રમ કર્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા અંદાજે ૪૯ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેમાં ૧૩ કરોડ ૫ય્ વપરાશકર્તાઓનો સમાવેશ થાય છે. આ સાથે, જાે આપણે ચીનને છોડી દઈએ, તો ત્ર્નૈ ૫ય્ સેવાઓના સંદર્ભમાં સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ કહ્યું કે ગુણવત્તા, ઉચ્ચ કવરેજ, સસ્તું ઈન્ટરનેટ એ ડિજિટલ ઈન્ડિયાની કરોડરજ્જુ છે અને જિયોને તેમાં યોગદાન આપવામાં ગર્વ છે. તેમણે કહ્યું કે અમારી નવી પ્રીપેડ યોજનાઓ ૫ય્ અને છૈં ક્ષેત્રમાં નવીનતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપશે. ગ્રાહક પ્રથમ અભિગમ સાથે, ત્ર્નૈ તેના શ્રેષ્ઠ નેટવર્ક અને નવીન સેવા ઓફરિંગ સાથે તેની બજાર નેતૃત્વની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં કંપનીના નેટવર્ક પર વૉઇસ કૉલિંગ ૧,૪૨૦ અબજ મિનિટના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં છ ટકા વધુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/