fbpx
રાષ્ટ્રીય

PM મોદી ૨૫મા કારગિલ વિજય દિવસ પર લદ્દાખ પહોંચ્યા

ભારત ૨૬ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની રજત જયંતી ઉજવી રહ્યું છે. ૨૫ વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સેના અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. આ અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા શુક્રવારે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. પીએમ મોદીએ કારગિલ વિજય દિવસને લઈને સંદેશ પણ આપ્યો છે. પીએમ મોદીએ લખ્યું છે કે ૨૬ જુલાઈ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ વખતે આપણે ૨૫મો કારગિલ વિજય દિવસ ઉજવીશું. પીએમ મોદીએ કહ્યું કે આ દિવસ આપણા દેશની રક્ષા કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે હું કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેવા પહોચ્યાં છે અને આપણા બહાદુર વીરોને શ્રદ્ધાંજલિ આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/