fbpx
રાષ્ટ્રીય

UPI થી લાખોનું ટ્રાન્ઝેક્શન કરી શકશો : RBIએ કરી મોટી જાહેરાત

સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર પ્રાથમિક વપરાશકર્તા એક મર્યાદા સુધી કોઈપણ ગૌણ વપરાશકર્તા સાથે ેંઁૈં ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ માટે સેકન્ડરી યુઝર્સને અલગ બેંક એકાઉન્ટની જરૂર નહીં પડે. નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ સંસ્થા છે જે પેમેન્ટ સિસ્ટમની દેખરેખ રાખે છે. દેશમાં ેંઁૈં પેમેન્ટનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. વર્તમાનસમયમાં લગભગ તમામ વેપારીઓ તથા નાના વેપારી પણ ઓનલાઈન પેમેન્ટનો સ્વીકાર કરે છે.

ઇમ્ૈં દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર હવે ૧ લાખની જગ્યાએ ૫ લાખ સુધીની રકમ ેંઁૈં દ્વારા ટ્રાન્સફર કરી શકાશે.
મળતી માહિતી અનુસાર દ્ગઁઝ્રૈં ેંઁૈં વ્યવહારો માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણને સક્ષમ કરવા માગે છે. આ માટે કેટલાક સ્ટાર્ટઅપ્સ સાથે વાતચીત કરી રહી છે. બાયોમેટ્રિક્સને સક્ષમ કરવાનો અર્થ એ થશે કે ઉપભોક્તા યુપીઆઈ વ્યવહારો માટે ચાર કે છ-અંકના યુપીઆઈ પિનનો ઉપયોગ કરવાને બદલે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર તેમની ફિંગરપ્રિન્ટ અને આઈફોન પર ફેસ આઈડીનો ઉપયોગ કરી શકશે. ભારતીય રિઝર્વ બેંક ેંઁૈં કૌભાંડને લઈને ખૂબ જ ચિંતિત છે, તેથી અગાઉ નિયમનકારે કાર્ડ વ્યવહારો માટે ર્ં્‌ઁ સિવાયના વૈકલ્પિક ચુકવણી પ્રમાણીકરણ માટે એક માળખું પ્રકાશિત કર્યું હતું. રેગ્યુલેટર આ કૌભાંડોનો સામનો કરવા માટે અન્ય પદ્ધતિઓ કરતાં વર્તણૂકીય જાેખમ પેટર્ન અને બાયોમેટ્રિક્સને પ્રાધાન્ય આપે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/