fbpx
રાષ્ટ્રીય

અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે નવી મુસીબત આવી

બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખરાબીના કારણે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર લગભગ અઢી મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. યુએસ સ્પેસ એજન્સી નાસા પરત ફરવા માટે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. એટલે કે તેમની વાપસી આગામી સમયમાં થવાની શક્યતા છે. પરંતું આ વચ્ચે એક મોટી ખબર આવી છે અને એ ખબર સુનિયા વિલિયમ્સના સ્વાસ્થયને લઈને છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ૈંજીજી)માં લગભગ અઢી મહિનાથી અટવાયેલી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે. નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, તેમના સહયોગી કમાન્ડર બેરી વિલ્મોર સાથે જૂનની શરૂઆતમાં બોઇંગના સ્ટારલાઇનરમાં અવકાશમાં ગયા હતા. બંને એક અઠવાડિયું વિતાવ્યા બાદ પૃથ્વી પર પાછા ફરવાના હતા પરંતુ બોઈંગના સ્ટારલાઈનરમાં ખરાબીના કારણે તેમના પરત આવવામાં વિલંબ થઈ રહ્યો છે. નાસાએ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે પરત ફરવામાં ૨૦૨૫ સુધી વિલંબ થઈ શકે છે. દરમિયાન, નવા અહેવાલો સૂચવે છે કે સુનિતા વિલિયમ્સને ૈંજીજી પર આંખની સમસ્યા છે.

આ સમસ્યા પાછળ માઇક્રોગ્રેવિટીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાનું કારણ હોવાનું કહેવાય છે. સુનિતા વિલિયમ્સની સમસ્યા સ્પેસફ્લાઇટ એસોસિએટેડ ન્યુરો-ઓક્યુલર સિન્ડ્રોમ (જીછદ્ગજી) તરીકે ઓળખાય છે. આ દેખીતી સમયગાળા દરમિયાન શરીરમાં પ્રવાહીના વિતરણને અસર કરે છે, જે દ્રષ્ટિની સમસ્યાઓ તરફ દોરી જાય છે. આનાથી અસ્પષ્ટ દ્રષ્ટિ થાય છે અને આંખની રચનામાં પણ ફેરફાર થઈ શકે છે. વિલિયમ્સની આંખોનું સ્વાસ્થ્ય જાણવા માટે તેની રેટિના, કોર્નિયા અને લેન્સનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. યુએસ સ્પેસ એજન્સી દ્ગછજીછ સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પરત લાવવા જીॅટ્ઠષ્ઠીઠ ના ક્રૂ ડ્રેગન મિશનનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

ક્રૂ ડ્રેગન મિશન સપ્ટેમ્બર ૨૦૨૪ માટે સુનિશ્ચિત થયેલ છે. ફેબ્રુઆરી ૨૦૨૫માં તે પૃથ્વી પર પરત ફરે તેવી અપેક્ષા છે. વિલિયમ્સ અને વિલ્મોર આ મિશન પર પૃથ્વી પર પાછા આવી શકે છે. જાે આમ થશે તો અવકાશમાં તેમનું રોકાણ ૮ મહિનાથી વધુ થઈ જશે. સ્પેસ મિશનમાં વિલંબ કરવા બદલ બોઇંગને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, તેના અવકાશયાત્રીઓને પરત લાવવા માટે પ્રતિસ્પર્ધી સ્પેસએક્સના અવકાશયાનને પસંદ કરવું કંપની માટે આંચકો હશે. છેલ્લા કેટલાક મહિનાઓના કેટલાક અહેવાલો સૂચવે છે કે બોઇંગ સંખ્યાબંધ તકનીકી સમસ્યાઓ અને વિલંબથી ઝઝૂમી રહી છે, જેના કારણે ભારે ખર્ચ થયો છે.

દરમિયાન, બીજી સમસ્યા અવકાશયાત્રીઓ માટેના સ્પેસસુટ્‌સને લગતી છે. જીંટ્ઠઙ્મિૈહીિ માટે રચાયેલ સ્પેસસુટ જીॅટ્ઠષ્ઠીઠ ઝ્રિીુ ડ્ઢર્ટ્ઠિખ્તહ માટે યોગ્ય નથી. આવી સ્થિતિમાં, જાે સુનિતા વિલિયમ્સ અને વિલમોર ક્રૂ ડ્રેગનથી પાછા ફરે છે, તો તેઓએ તેમના સ્પેસસુટને છોડી દેવા પડશે, જેનાથી સલામતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અહેવાલો સૂચવે છે કે સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન મિશન સાથે સૂટ મોકલવાનું પણ વિચારી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/