fbpx
રાષ્ટ્રીય

ભારતમાં મંકીપોક્સનો પ્રથમ દર્દી મળી આવ્યોશંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં આઇસોલેટ કરાયો

દેશમાં મંકીપોક્સનો પ્રથમ દર્દી મળી આવ્યો છે. એક દિવસ પહેલા જ દિલ્હીના આ શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યો હતો. હવે તેના સેમ્પલની તપાસ બાદ તેમાં સ્ર્ઁંઠ વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. આ દર્દી હાલમાં જ વિદેશથી ભારત પરત ફર્યો છે. હાલમાં દર્દીને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કડક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આના પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને લોકોને પેનિક ના થવાની સલાહ આપવામાં આવી છે. હાલ દર્દીની હાલત સ્થિર છે. આઇસોલેટેડ દર્દીને હોસ્પિટલમાં સંપૂર્ણ પ્રોટોકોલ મુજબ સારવાર આપવામાં આવી રહી છે, જેથી કોઇપણ રીતે વાયરસ ફેલાવાનું જાેખમ ન રહે.

આ સાથે આરોગ્ય વિભાગ તે દર્દીના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરી રહ્યું છે અને તેની અસર જાણવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ કેસ એક અલગ કેસ છે, જે ભારતમાં જુલાઈ ૨૦૨૨ પછી નોંધાયેલા ૩૦ અગાઉના કેસ જેવો છે. આ હાલમાં સ્ર્ઁંઠ ના ક્લેડ ૧ ના સંબંધમાં જાહેર આરોગ્ય કટોકટી (ઉૐર્ં દ્વારા અહેવાલ)નો ભાગ નથી, જ્યારે વર્તમાન દર્દીમાં પશ્ચિમ આફ્રિકન ક્લેડ ૨ સ્ર્ઁંઠ વાયરસની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે. જાે આપણે આ વાયરસથી સંક્રમિત દર્દીના લક્ષણો વિશે વાત કરીએ, તો તેને તીવ્ર તાવની સાથે સ્નાયુઓ અને પીઠમાં તીવ્ર દુખાવો થઈ શકે છે. આ સિવાય ગંભીર માથાનો દુખાવો અને શરીર પર ફોલ્લીઓ પણ થઈ શકે છે.

તેથી જાે આવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં. વાયરસથી પીડિત દર્દીમાં તાવ ૫ થી ૨૧ દિવસ સુધી રહે છે. સરકાર વિદેશથી આવતા પ્રવાસીઓ પર નજર રાખી રહી છે. કેટલાક એરપોર્ટ પર મુસાફરોની સ્ક્રીનિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વર્ષે ૧૪ ઓગસ્ટના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉૐર્ં) એ આંતરરાષ્ટ્રીય ચિંતાને ધ્યાનમાં રાખીને મંકીપોક્સ રોગના વર્તમાન પ્રકોપને વૈશ્વિક કટોકટી જાહેર કરી હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં સ્ર્ઁંઠના કેસોમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને ઉૐર્ં દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનામાં પૂર્વ આફ્રિકન દેશો બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડામાં તેના કેસમાં ઝડપથી વધારો થયો છે. આ એવા દેશો છે જ્યાં પ્રથમ વખત સ્ર્ઁંઠના કેસ નોંધાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/