fbpx
સૌરાષ્ટ - કચ્છ

જુનાગઢ ભાજપનાં પૂર્વ મહામંત્રી નીતિન ફળદૂએ રાજીનામું આપતા ખળભળાટ

એક તરફ મહાનગરો – નગરપાલીકાઓ અને તાલુકા-જીલ્લા પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, તો એક તરફ ભાજપ પોતાની રીતે આટલી પાલીકા અને અટલી પંચાયત સહિત આટલી મહાનગરોની બેઠક જીતશે તેવા દાવા કરી રહ્યું છે અને બીજી તરફ એવા જ દાવા કોંગ્રેસ પણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સહિતનાં બીજા પક્ષો પણ મહત્વની ભૂમિકા ભજવશે તેવી રાજકીય વિષ્લેસકો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. તમામ વાતો અને સર્વે ઉપરાંતની અટકળો વચ્ચે ચૂંટણી સમયે રાજી-નારાજી પણ એક મોટો ભાગ ભજવશે તે પણ થોડા સમય પૂર્વે ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓ શિખવતી ગઇ છે.

રાજી-નારાજીનાં આવા જ કારણ સાથે જુનાગઢ જિલ્લામાં ભાજપમાં રાજકીય ભૂકંપ આવ્યાનું રાજકીય સિસ્મોગ્રાફિ યંત્ર પર નોંધવામાં આવી રહ્યું છે. જુનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની વાતથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. આપને જણાવી દઇએ કે, રાજીનામું આપનાર નીતિન ફળદૂ (ટીનુભાઈ) ઉમિયાધામ ગાઠીલાના પ્રમુખનાં પુત્ર છે અને વગદાર પાટીદારોમાં તેમનું નામ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/