fbpx
સૌરાષ્ટ - કચ્છ

રવિન્દ્ર જાડેજાએ સાસણગીરમાં રાત્રે રસ્તાની સફર દરમ્યાન સિંહોની લટાર મારી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ દિવસોમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. જાડેજા છેલ્લે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં જાેવા મળ્યો હતો. આ શ્રેણી દરમિયાન જાડેજાને અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. જાડેજા હાલમાં ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ નથી.

રવિન્દ્ર જાડેજા પોતાનો નવરાશનો સમય સિંહોની વચ્ચે ગાળી રહ્યો છે. રવિન્દ્ર જાડેજા ગુજરાતના સાસણગીરમાં રાત્રે રસ્તાની સફર દરમિયાન સિંહોની વચ્ચે ફરતા જાેવા મળે છે. રવિન્દ્ર જાડેજાએ પોતાનો એક વીડિયો ટિ્‌વટર પર શેર કર્યો છે. રવિન્દ્ર જાડેજાએ સિંહોની વચ્ચે ફરતી વખતે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘તે શ્રેષ્ઠ અનુભવ હતો.’ વીડિયોમાં ૩ સિંહો જાેવા મળી રહ્યા છે. જાડેજાએ આ વીડિયો જાતે બનાવ્યો છે અને તેને ચાહકો સાથે શેર કર્યો છે અને તેને શ્રેષ્ઠ અનુભવ તરીકે વર્ણવ્યો છે.

કોહલીએ કહ્યું કે, અમારા ચોથા અને પાંચમા બોલર્સ (શાહબાઝ નદીમ અને વી. સુંદર)એ સારો દેખાવ કર્યો નહોતો. તમે ઈચ્છો છો કે તમારૂ બોલિંગ યુનિટ વિરોધી ટીમને દબાણમાં લાવે. અમે પ્લાન એક્ઝિક્યુટ ન કરી શક્યા તે ખરું પરંતુ સાથે એ સમજવું પણ જરૂરી છે કે અમારું માઈન્ડસેટ બરાબર હતું. જાેકે, સાથે હું એ પણ ઉમેરીશ કે બીજા દાવમાં બોલર્સનો દેખાવ સારો રહ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/