fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દવાના ડોઝની સાથે અપાય છે મ્યુઝિક થેરાપી

રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કનવેન્શન સેન્ટરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જ્યાં દર્દીઓને સારવારની સાથે મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવે છે. ગુજરાતી ભવનના ડો. જાેષી દર્દીઓને મ્યુઝિક થેરાપી આપી રહ્યા છે. ‘ઓ મેરે દિલક કે ચેન’ ગીત પર દર્દીઓ પણ આનંદ લઇ રહ્યાં હતા. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ પોતાનું દુઃખ ભૂલી સંગીતનાં તાલે ઝૂમી ઉઠે તે માટે અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

કોરોના દર્દીઓને સારવારની સાથે સાથે મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવી રહી છે. ડો. જાેષીએ ઁઁઈ કીટ પહેરીને સુરો રેલાવ્યા હતા અને દર્દીને કોરોના જેવા રોગને ભૂલી સંગીતની મજા માણે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સમયે દર્દીઓમાં અનેરી ખુશી જાેવા મળી હતી. દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/