fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં રેકોર્ડ બ્રેક યાત્રિકો જોડાયા, 15 લાખથી વધુ લોકોએ શિવરાત્રીનો મેળો માણ્યો

Article User ID: HIRNR

જૂનાગઢમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં રેકોર્ડ લોકોએ ભાગ લીધો હતો. મહાશિવરાત્રીના મેળામાં 15 લાખથી વધુ ભક્તજનોએ મેળાની મજા માણી હતી.

કોરોના ના કારણે દેશના તમામ ધાર્મિક રાજકીય સામાજીક કાર્યક્રમો પર પ્રતિબંધ હતો. હવે કોરોનાનું સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળા ને બે વર્ષ બાદ મંજૂરી આપી છે .કોરોના બાદ સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશમાં સૌથી મોટો મેળો થયો હોય તો એ મેળો જૂનાગઢમાં થયો છે જેમાં આજ સુધીનું રેકોર્ડ બ્રેક ભક્તજનો શિવરાત્રીના મેળો માણ્યો હોય તેવો તંત્ર પણ દાવો કર્યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે આજ સુધીમાં શિવરાત્રીના મેળામાં 15 લાખથી વધુ ભક્તો જનોએ મેળા ની મજા માણી છે કારણકે બે વર્ષ સતત મેળો બંધ રહ્યો હતો જેના કારણે લોકો ક્યાંય બહાર ધાર્મિક સ્થળોએ હરવા ફરવા જઈ શકતા ન હતા અને હવે કોરોના નું સંક્રમણ ઘટયું છે ત્યારે સરકારે છૂટ આપતા એકી સાથે લાખોની સંખ્યામાં જૂનાગઢના ભવનાથ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડતું હતું લાખોની સંખ્યામાં લોકો આવન અને જાવાનું કરતા હતા ભવનાથમાં આવવા માટેના બંને રસ્તાઓ પર આવવા જવા માટે સતત લોકોની ભીડ રહેતી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/