fbpx
સૌરાષ્ટ - કચ્છ

દિવથી ગુજરાત દારૂની હેરાફેરી કરતા ૨ ઈસમોને ૩૮ હજારની કિંમતના ર દારૂ અને બે મોટર સાયકલ સાથે ઝડપી પાડતી દિવ પોલિસ

દિવથી ગુજરાત દારૂની હેરાફેરી કરતા ૨ ઈસમોને ૩૮ હજારની કિંમતના ર દારૂ અને બે મોટર સાયકલ સાથે ઝડપી પાડતી દિવ પોલિસ

દિવથી ગુજરાત તરફ દારૂની હેરાફેરી અંગે દિવ પોલિસ ને બાતમી મળી હતી, જેને ઘ્યાનમાં લઇ દિવ પોલિસ અધિક્ષક દ્વારા દરોડાને અંજામ આપવા માટે એક ખાસ ટીમની રચના ક૨વામાં આવી હતી. સ્મશાન મેઈન રોડ, ઘોઘલા પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ૨ વ્યક્તિઓની ધ૨પકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી આશરે રૂ. ૩૮,૦૦૦ (માન્ય પરમિટ વિના) અને આશરે રૂ. ૬૫,૦૦૦ની કિંમતની બે મોટર સાયકલ જપ્ત કરવામાં આવી. જરૂરી પંચનામા બાદ પકડાયેલ મુદ્દામાલ સાથે ૨ શખ્સોને વધુ તપાસ માટે એકસાઈઝ વિભાગ, દિવને સોંપવામાં આવ્યા હતા. →   (૧) વિજય ભીખા ચૌહાણ, ઉંમ૨-૩૫ વર્ષ., વ્યવસાય માછીમા૨ી, ૨હેવાસી –નંદન, હનુમાન શે૨ી, તા. ઉના, જિ. ગીર સોમનાથ અને (૨) વિનોદ વિજા ચારણિયા, ઉંમ૨-૩૫   વર્ષ, વ્યવસાય મજૂરી કામ, ૨હે વાસી – જા ખ૨વાડા, એન.આર. ભગવાન શિવ નું મંદિર, તા. ઉના, જિ. ગીર સોમનાથ, ગુજરાત. તેઓની પાસેથી સ્પેશિયલ વ્હિસ્કી ૨૮૯ નંગ, જ્હોન માર્ટિન વ્હિસ્કી ૧૬૦ નંગ, ૩૩ બોટા ટેગ બીયર, ૧૩૧ બોટલા હેવર્ડ ૫૦૦૦ બીયર, ૭૨ નંગ ઝૂમ બીયર અને ૨૭ નંગ ઈમ્પીરીયલ બ્લુ વ્હિસ્કી I.P. 2. હોન્ડા લોવો મોટર સાયકલ બેરિંગ રજીસ્ટ્રેશન નં. જી.જે. ૩૨ જે. ૪૯૪૮ અને   હીરોસ્પ્લેન્ડર બેરિંગ ૨જીસ્ટ્રેશન નંબર જી.જે. ૧૧ એ.આર. ૬૩૩૮ ૫ણ જપ્ત ક૨વામાં આવી છે. જરૂરી પંચનામું કર્યા બાદ બંને ઈસમો પાસેથી જપ્ત કરેલા મુદ્દામાલાને વધુ તપાસ માટે એકસાઇઝ વિભાગ દિવ ને સોંપવામાં આવ્યો હતો. દિવ પોલિસ ની ખાસ ટીમ દ્વા૨ા ક૨વામાં આવેલ સરાહનીય કાર્યને દિવ જિલ્લા પોલિસ અધિક્ષક અનુજ કુમાર દ્વારા પુરસ્કાર આપીને પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/