fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીરમાં વસતા સિંહોના સંરક્ષણ માટે બનેલો સોફ્ટવેર સાસણથી ઓપરેટીંગ થશે

ગીરમાં વસતા એશિયાટિક સિંહોના સંરક્ષણ થાય તેના રક્ષણ માટે ઉમદા કાર્ય થાય તેવા હેતુથી ટેકનોલોજીના માધ્યમથી સિમ્બા નામનો એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે.

આ સોફ્ટવેર ના માધ્યમ થી સાસણ સહિત ગીરમાં વસતા સિહો ને પોતાની ઓળખ મળશે આમ તો સિંહોમાં ઓળખ માટે કોઈ વિશિષ્ટ રંગ કે પેટન ચિન્હ હોતા નથી કોઈ એવા ચિન્હ પણ હોતા નથી કે તેની ઓળખ કરી શકાય તે માટે તેના ફોટોગ્રાફ્સ માં તેના મુજ પર રહેલા ટપકા મોટા અને કાન પર રહેલા નિશાનથી ઓળખ કોમ્પ્યુટર ના માધ્યમથી સોફ્ટવેર માં અપલોડ કરવામાં આવશે.

વનવિભાગ દ્વારા બનાવવામાં આવેલ આ સોફ્ટવેરનું શોર્ટ નેમ સિમ્બા રાખવામાં આવેલ છે જે નું ફુલ ફોર્મ સોફ્ટવેર વિથ ઈન્ટેલિજન્ટ માંકિંગ બેસ્ડ આઈડીટીફિકેશન ઓફ એશિયાટિક લાયન રાખવામાં આવેલ છે સિમ્બા નામના સોફ્ટવેર ને સાસણગીર ખાતે બનાવવામાં આવેલ ગીર હાઇટેક મોનીટરીંગ યુનિટ ખાતે રાખવામાં આવેલ છે આ સોફ્ટવેર મેક ઇન ઇન્ડિયા અંતર્ગત હૈદરાબાદ ખાતે આવેલ ટેલીઓલેબ દ્વારા વિકસાવવામાં આવેલ છે અને વનવિભાગ દ્વારા તેને સિંહોનાં રક્ષણમાં ઉપયોગી લેવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/