fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉના : બસમાંથી બે બેટરીની ચોરી થતા કરાઈ ફરિયાદ, પોલીસ દ્વારા ચોરની શોધખોળ

ઊનામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા જેથી બસમાંથી બે બેટરીની ચોરી કરતા ફરિયાદ

 સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો અને બેટરી ચોરીની ખબર પડી, પોલીસ ફરિયાદ નોંધાઇ
ઉના પંથકમાં ચોરો તરખાટ મચાવી રહ્યા છે અનેક જગ્યાઓ પર ચોરીના બનાવો વધી રહ્યા છે તેથી રાત્રે ત્રણ પેટ્રોલિંગમાં પોલીસ આવતા પ્રશ્નો ઉઠ્યા છે

ઊનામાંથી બસમાંથી બે બેટરીની ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આ શખ્સોને ઝડપી લેવા તજવીજ શરૂ થઇ હતી. ઊના શહેરનાં ગીરગઢડા રોડ પર આવેલ 80 ફૂટ રોડ તુલસીધામ સોસાયટી વિસ્તારમાં પડેલી એક ટ્રાવેલ્સમાંથી 2 બેટરીની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આ વિસ્તારમાં બે માસ પહેલા સીતારામ ટ્રાવેલ્સ નં.જીજે-14 ઝેડ- 0945 બસ પાર્કીંગ કરેલી હોય અને બસ માલીક વિનયકુમાર દુર્લભદાસ નિમાવતે બસને શરૂ કરવા માટે સ્લેફ મારતા બસ શરૂ થઈ ન હતી. તપાસ કરતા કોઈ અજાણ્યા શખ્સ 2 બેટરી કિંમત રૂ.10,000ની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળતા વિનયકુમાર પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદ નોંંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/