fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉનાના મોટા ડેશર કન્યાશાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલકની ભરતી કરાશે

ઉનાના મોટા ડેશર કન્યાશાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલકની ભરતી કરાશે     બસ થોડા દિવસોમાં હવે શાળાઓ થવાની છે તેને લઈને આજે તાલુકાના મોટા ડેસર ગામે મધ્ય ભોજન માં જે ભરતી કરવાની છે બહેનોને એ માટે મોટા ડેસર ગામે પોતાને એક લેખિત અરજી કરવાની રહેશે અને ખાસ કરીને સ્થાનિકોને વધારે ને ચાસ રહેશે 

ઉના તાલુકાની મોટા ડેશર કન્યાશાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના કેન્દ્ર માટે તદન હંગામી ધોરણે અને વગર નોટીસે છૂટા કરવાની શરતે વ્યવસ્થાપક (સંચાલક)ની જગ્યા ઉપર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે. રસ ધરાવનાર ઉમેદવારે મામલતદાર કચેરી- ઉના ખાતે તા. ૬/ ૬/૨૦૨૨ના રોજ ૧૬:૦૦ કલાક સુધીમાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. ઉમેદવારે મધ્યાહ્ન ભોજન શાખામાંથી અરજીનો નમુનો મેળવી તમામ પ્રકારના પ્રમાણપત્રોની ખરી નકલ સાથે જોડવાની રહેશે.ઉમેદવારની પસંદગી અનુભવ અને શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે. સ્થાનિક સ્ત્રી ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે અને જો સ્થાનિક |ઉમેદવાર ન મળે તો નજીકના ગામના વ્યક્તિ તથા વિધવા અને ત્યકતા મહિલાઓને અગ્રિમતા આપવામાં આવશે. પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/